×

અને જે જગ્યાથી તમે નીકળો પોતાનું મોઢું મસ્જિદે હરામ તરફ કરી લો 2:150 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:150) ayat 150 in Gujarati

2:150 Surah Al-Baqarah ayat 150 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 150 - البَقَرَة - Page - Juz 2

﴿وَمِنۡ حَيۡثُ خَرَجۡتَ فَوَلِّ وَجۡهَكَ شَطۡرَ ٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِۚ وَحَيۡثُ مَا كُنتُمۡ فَوَلُّواْ وُجُوهَكُمۡ شَطۡرَهُۥ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَيۡكُمۡ حُجَّةٌ إِلَّا ٱلَّذِينَ ظَلَمُواْ مِنۡهُمۡ فَلَا تَخۡشَوۡهُمۡ وَٱخۡشَوۡنِي وَلِأُتِمَّ نِعۡمَتِي عَلَيۡكُمۡ وَلَعَلَّكُمۡ تَهۡتَدُونَ ﴾
[البَقَرَة: 150]

અને જે જગ્યાથી તમે નીકળો પોતાનું મોઢું મસ્જિદે હરામ તરફ કરી લો અને જ્યાં પણ તમે છો પોતાનું મોઢું તેની જ તરફ કર્યા કરો, જેથી લોકોનો કોઇ પુરાવો તમારા પર બાકી ન રહે, સિવાય તે લોકોથી જેઓએ અત્યાચાર કર્યો છે, તમે તેઓથી ન ડરો, મારાથી જ ડરો જેથી તમારા પર પોતાની કૃપા પૂરી કરું અને એટલા માટે પણ કે તમે સત્ય માર્ગ પામી લો

❮ Previous Next ❯

ترجمة: ومن حيث خرجت فول وجهك شطر المسجد الحرام وحيث ما كنتم فولوا, باللغة الغوجاراتية

﴿ومن حيث خرجت فول وجهك شطر المسجد الحرام وحيث ما كنتم فولوا﴾ [البَقَرَة: 150]

Rabila Al Omari
ane je jagyathi tame nikalo potanum modhum masjide harama tarapha kari lo ane jyam pana tame cho potanum modhum teni ja tarapha karya karo, jethi lokono ko'i puravo tamara para baki na rahe, sivaya te lokothi je'o'e atyacara karyo che, tame te'othi na daro, marathi ja daro jethi tamara para potani krpa puri karum ane etala mate pana ke tame satya marga pami lo
Rabila Al Omari
anē jē jagyāthī tamē nīkaḷō pōtānuṁ mōḍhuṁ masjidē harāma tarapha karī lō anē jyāṁ paṇa tamē chō pōtānuṁ mōḍhuṁ tēnī ja tarapha karyā karō, jēthī lōkōnō kō'i purāvō tamārā para bākī na rahē, sivāya tē lōkōthī jē'ō'ē atyācāra karyō chē, tamē tē'ōthī na ḍarō, mārāthī ja ḍarō jēthī tamārā para pōtānī kr̥pā pūrī karuṁ anē ēṭalā māṭē paṇa kē tamē satya mārga pāmī lō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek