×

અને તેઓને જ્યારે પણ કહેવામાં આવે કે અલ્લાહ તઆલાની અવતરિત કરેલી કિતાબનું 2:170 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:170) ayat 170 in Gujarati

2:170 Surah Al-Baqarah ayat 170 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 170 - البَقَرَة - Page - Juz 2

﴿وَإِذَا قِيلَ لَهُمُ ٱتَّبِعُواْ مَآ أَنزَلَ ٱللَّهُ قَالُواْ بَلۡ نَتَّبِعُ مَآ أَلۡفَيۡنَا عَلَيۡهِ ءَابَآءَنَآۚ أَوَلَوۡ كَانَ ءَابَآؤُهُمۡ لَا يَعۡقِلُونَ شَيۡـٔٗا وَلَا يَهۡتَدُونَ ﴾
[البَقَرَة: 170]

અને તેઓને જ્યારે પણ કહેવામાં આવે કે અલ્લાહ તઆલાની અવતરિત કરેલી કિતાબનું અનુસરણ કરો તો જવાબ આપે છે કે અમે તો તે જ માર્ગનું અનુસરણ કરીશું જેના પર અમે અમારા પુર્વજોને જોયા, જો કે તેઓના પુર્વજો નાસમજ અને માર્ગથી હટેલા હતા

❮ Previous Next ❯

ترجمة: وإذا قيل لهم اتبعوا ما أنـزل الله قالوا بل نتبع ما ألفينا, باللغة الغوجاراتية

﴿وإذا قيل لهم اتبعوا ما أنـزل الله قالوا بل نتبع ما ألفينا﴾ [البَقَرَة: 170]

Rabila Al Omari
Ane te'one jyare pana kahevamam ave ke allaha ta'alani avatarita kareli kitabanum anusarana karo to javaba ape che ke ame to te ja marganum anusarana karisum jena para ame amara purvajone joya, jo ke te'ona purvajo nasamaja ane margathi hatela hata
Rabila Al Omari
Anē tē'ōnē jyārē paṇa kahēvāmāṁ āvē kē allāha ta'ālānī avatarita karēlī kitābanuṁ anusaraṇa karō tō javāba āpē chē kē amē tō tē ja mārganuṁ anusaraṇa karīśuṁ jēnā para amē amārā purvajōnē jōyā, jō kē tē'ōnā purvajō nāsamaja anē mārgathī haṭēlā hatā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek