×

રમઝાન માસ તે છે જેમાં કુરઆન અવતરિત કરવામાં આવ્યું જે લોકોને સત્ય 2:185 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:185) ayat 185 in Gujarati

2:185 Surah Al-Baqarah ayat 185 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 185 - البَقَرَة - Page - Juz 2

﴿شَهۡرُ رَمَضَانَ ٱلَّذِيٓ أُنزِلَ فِيهِ ٱلۡقُرۡءَانُ هُدٗى لِّلنَّاسِ وَبَيِّنَٰتٖ مِّنَ ٱلۡهُدَىٰ وَٱلۡفُرۡقَانِۚ فَمَن شَهِدَ مِنكُمُ ٱلشَّهۡرَ فَلۡيَصُمۡهُۖ وَمَن كَانَ مَرِيضًا أَوۡ عَلَىٰ سَفَرٖ فَعِدَّةٞ مِّنۡ أَيَّامٍ أُخَرَۗ يُرِيدُ ٱللَّهُ بِكُمُ ٱلۡيُسۡرَ وَلَا يُرِيدُ بِكُمُ ٱلۡعُسۡرَ وَلِتُكۡمِلُواْ ٱلۡعِدَّةَ وَلِتُكَبِّرُواْ ٱللَّهَ عَلَىٰ مَا هَدَىٰكُمۡ وَلَعَلَّكُمۡ تَشۡكُرُونَ ﴾
[البَقَرَة: 185]

રમઝાન માસ તે છે જેમાં કુરઆન અવતરિત કરવામાં આવ્યું જે લોકોને સત્ય માર્ગ બતાવનાર છે અને જેમાં સત્ય માર્ગદર્શનની અને સત્ય અને અસત્યની વચ્ચે તફાવત માટેની નિશાનીઓ છે, તમારા માંથી જે વ્યક્તિ આ મહિનો પામી લે તેણે રોઝો રાખવો જોઇએ, હાઁ જે બિમાર હોય અથવા મુસાફર હોય તેણે બીજા દિવસોમાં આ ગણતરી પુરી કરી લેવી જોઇએ, અલ્લાહ તઆલાની ઇચ્છા તમારી સાથે સરળતાની છે, સખતાઇ ની નહી, તે ઇચ્છે છે કે તમે ગણતરી પુરી કરી લો અને અલ્લાહ તઆલાએ આપેલા માર્ગદર્શન પર તેની પ્રસન્નતાનું વર્ણન કરો અને તેનો આભાર માનો

❮ Previous Next ❯

ترجمة: شهر رمضان الذي أنـزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان, باللغة الغوجاراتية

﴿شهر رمضان الذي أنـزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان﴾ [البَقَرَة: 185]

Rabila Al Omari
ramajhana masa te che jemam kura'ana avatarita karavamam avyum je lokone satya marga batavanara che ane jemam satya margadarsanani ane satya ane asatyani vacce taphavata mateni nisani'o che, tamara manthi je vyakti a mahino pami le tene rojho rakhavo jo'i'e, ham je bimara hoya athava musaphara hoya tene bija divasomam a ganatari puri kari levi jo'i'e, allaha ta'alani iccha tamari sathe saralatani che, sakhata'i ni nahi, te icche che ke tame ganatari puri kari lo ane allaha ta'ala'e apela margadarsana para teni prasannatanum varnana karo ane teno abhara mano
Rabila Al Omari
ramajhāna māsa tē chē jēmāṁ kura'āna avatarita karavāmāṁ āvyuṁ jē lōkōnē satya mārga batāvanāra chē anē jēmāṁ satya mārgadarśananī anē satya anē asatyanī vaccē taphāvata māṭēnī niśānī'ō chē, tamārā mānthī jē vyakti ā mahinō pāmī lē tēṇē rōjhō rākhavō jō'i'ē, hām̐ jē bimāra hōya athavā musāphara hōya tēṇē bījā divasōmāṁ ā gaṇatarī purī karī lēvī jō'i'ē, allāha ta'ālānī icchā tamārī sāthē saraḷatānī chē, sakhatā'i nī nahī, tē icchē chē kē tamē gaṇatarī purī karī lō anē allāha ta'ālā'ē āpēlā mārgadarśana para tēnī prasannatānuṁ varṇana karō anē tēnō ābhāra mānō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek