×

જ્યારે મારા બંદાઓ મારા વિશે તમારાથી સવાલ કરે તો તમે કહી દો 2:186 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:186) ayat 186 in Gujarati

2:186 Surah Al-Baqarah ayat 186 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 186 - البَقَرَة - Page - Juz 2

﴿وَإِذَا سَأَلَكَ عِبَادِي عَنِّي فَإِنِّي قَرِيبٌۖ أُجِيبُ دَعۡوَةَ ٱلدَّاعِ إِذَا دَعَانِۖ فَلۡيَسۡتَجِيبُواْ لِي وَلۡيُؤۡمِنُواْ بِي لَعَلَّهُمۡ يَرۡشُدُونَ ﴾
[البَقَرَة: 186]

જ્યારે મારા બંદાઓ મારા વિશે તમારાથી સવાલ કરે તો તમે કહી દો કે હું ઘણો જ નજીક છું, દરેક પોકારવાવાળા ની પોકારને જ્યારે પણ તે મને પોકારે, કબુલ કરુ છું, એટલા માટે લોકો પણ મારી વાત માની લેં અને મારા પર ઇમાન ધરાવે, આ જ તેમની ભલાઇનું કારણ છે

❮ Previous Next ❯

ترجمة: وإذا سألك عبادي عني فإني قريب أجيب دعوة الداع إذا دعان فليستجيبوا, باللغة الغوجاراتية

﴿وإذا سألك عبادي عني فإني قريب أجيب دعوة الداع إذا دعان فليستجيبوا﴾ [البَقَرَة: 186]

Rabila Al Omari
jyare mara banda'o mara vise tamarathi savala kare to tame kahi do ke hum ghano ja najika chum, dareka pokaravavala ni pokarane jyare pana te mane pokare, kabula karu chum, etala mate loko pana mari vata mani lem ane mara para imana dharave, a ja temani bhala'inum karana che
Rabila Al Omari
jyārē mārā bandā'ō mārā viśē tamārāthī savāla karē tō tamē kahī dō kē huṁ ghaṇō ja najīka chuṁ, darēka pōkāravāvāḷā nī pōkāranē jyārē paṇa tē manē pōkārē, kabula karu chuṁ, ēṭalā māṭē lōkō paṇa mārī vāta mānī lēṁ anē mārā para imāna dharāvē, ā ja tēmanī bhalā'inuṁ kāraṇa chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek