×

તમારા પર પોતાના પાલનહારની કૃપા શોધવામાં કોઇ વાંધો નથી, જ્યારે તમે અરફાત 2:198 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:198) ayat 198 in Gujarati

2:198 Surah Al-Baqarah ayat 198 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 198 - البَقَرَة - Page - Juz 2

﴿لَيۡسَ عَلَيۡكُمۡ جُنَاحٌ أَن تَبۡتَغُواْ فَضۡلٗا مِّن رَّبِّكُمۡۚ فَإِذَآ أَفَضۡتُم مِّنۡ عَرَفَٰتٖ فَٱذۡكُرُواْ ٱللَّهَ عِندَ ٱلۡمَشۡعَرِ ٱلۡحَرَامِۖ وَٱذۡكُرُوهُ كَمَا هَدَىٰكُمۡ وَإِن كُنتُم مِّن قَبۡلِهِۦ لَمِنَ ٱلضَّآلِّينَ ﴾
[البَقَرَة: 198]

તમારા પર પોતાના પાલનહારની કૃપા શોધવામાં કોઇ વાંધો નથી, જ્યારે તમે અરફાત થી પાછા ફરો તો મશઅરે હરામ (એક પવિત્ર જગ્યાનું નામ) પાસે અલ્લાહના નામનું સ્મરણ કરો અને તેનું સ્મરણ તેવી રીતે કરો જેવી રીતે તેણે તમને માર્ગદર્શન આપ્યું, જો કે તમે આ પહેલા માર્ગથી ભટકી ગયેલા હતા

❮ Previous Next ❯

ترجمة: ليس عليكم جناح أن تبتغوا فضلا من ربكم فإذا أفضتم من عرفات, باللغة الغوجاراتية

﴿ليس عليكم جناح أن تبتغوا فضلا من ربكم فإذا أفضتم من عرفات﴾ [البَقَرَة: 198]

Rabila Al Omari
tamara para potana palanaharani krpa sodhavamam ko'i vandho nathi, jyare tame araphata thi pacha pharo to masa'are harama (eka pavitra jagyanum nama) pase allahana namanum smarana karo ane tenum smarana tevi rite karo jevi rite tene tamane margadarsana apyum, jo ke tame a pahela margathi bhataki gayela hata
Rabila Al Omari
tamārā para pōtānā pālanahāranī kr̥pā śōdhavāmāṁ kō'i vāndhō nathī, jyārē tamē araphāta thī pāchā pharō tō maśa'arē harāma (ēka pavitra jagyānuṁ nāma) pāsē allāhanā nāmanuṁ smaraṇa karō anē tēnuṁ smaraṇa tēvī rītē karō jēvī rītē tēṇē tamanē mārgadarśana āpyuṁ, jō kē tamē ā pahēlā mārgathī bhaṭakī gayēlā hatā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek