×

પછી તમે જ્યારે હજ્જના સિદ્રાંતો પુરા કરી લો તો અલ્લાહના નામનું સ્મરણ 2:200 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:200) ayat 200 in Gujarati

2:200 Surah Al-Baqarah ayat 200 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 200 - البَقَرَة - Page - Juz 2

﴿فَإِذَا قَضَيۡتُم مَّنَٰسِكَكُمۡ فَٱذۡكُرُواْ ٱللَّهَ كَذِكۡرِكُمۡ ءَابَآءَكُمۡ أَوۡ أَشَدَّ ذِكۡرٗاۗ فَمِنَ ٱلنَّاسِ مَن يَقُولُ رَبَّنَآ ءَاتِنَا فِي ٱلدُّنۡيَا وَمَا لَهُۥ فِي ٱلۡأٓخِرَةِ مِنۡ خَلَٰقٖ ﴾
[البَقَرَة: 200]

પછી તમે જ્યારે હજ્જના સિદ્રાંતો પુરા કરી લો તો અલ્લાહના નામનું સ્મરણ કરો જેવી રીતે તમે પોતાના પુર્વજોના નામનું સ્મરણ કરતા રહો છો પરંતુ તેનાથી પણ વધારે, કેટલાક તે લોકો પણ છે જે કહે છે હે અમારા પાલનહાર ! અમને દુનિયામાં ભલાઇ આપ, આવા લોકો માટે આખેરત (પરલોક) માંકોઇ ભાગ નથી

❮ Previous Next ❯

ترجمة: فإذا قضيتم مناسككم فاذكروا الله كذكركم آباءكم أو أشد ذكرا فمن الناس, باللغة الغوجاراتية

﴿فإذا قضيتم مناسككم فاذكروا الله كذكركم آباءكم أو أشد ذكرا فمن الناس﴾ [البَقَرَة: 200]

Rabila Al Omari
pachi tame jyare hajjana sidranto pura kari lo to allahana namanum smarana karo jevi rite tame potana purvajona namanum smarana karata raho cho parantu tenathi pana vadhare, ketalaka te loko pana che je kahe che he amara palanahara! Amane duniyamam bhala'i apa, ava loko mate akherata (paraloka) manko'i bhaga nathi
Rabila Al Omari
pachī tamē jyārē hajjanā sidrāntō purā karī lō tō allāhanā nāmanuṁ smaraṇa karō jēvī rītē tamē pōtānā purvajōnā nāmanuṁ smaraṇa karatā rahō chō parantu tēnāthī paṇa vadhārē, kēṭalāka tē lōkō paṇa chē jē kahē chē hē amārā pālanahāra! Amanē duniyāmāṁ bhalā'i āpa, āvā lōkō māṭē ākhērata (paralōka) māṅkō'i bhāga nathī
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek