×

અને અલ્લાહ તઆલાના નામનું સ્મરણ ગણતરીના કેટલાક દિવસોમાં કરો. (તશ્રીકના દિવસો એટલે 2:203 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:203) ayat 203 in Gujarati

2:203 Surah Al-Baqarah ayat 203 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 203 - البَقَرَة - Page - Juz 2

﴿۞ وَٱذۡكُرُواْ ٱللَّهَ فِيٓ أَيَّامٖ مَّعۡدُودَٰتٖۚ فَمَن تَعَجَّلَ فِي يَوۡمَيۡنِ فَلَآ إِثۡمَ عَلَيۡهِ وَمَن تَأَخَّرَ فَلَآ إِثۡمَ عَلَيۡهِۖ لِمَنِ ٱتَّقَىٰۗ وَٱتَّقُواْ ٱللَّهَ وَٱعۡلَمُوٓاْ أَنَّكُمۡ إِلَيۡهِ تُحۡشَرُونَ ﴾
[البَقَرَة: 203]

અને અલ્લાહ તઆલાના નામનું સ્મરણ ગણતરીના કેટલાક દિવસોમાં કરો. (તશ્રીકના દિવસો એટલે કે ઝિલ્ હિજ્જહની૧૧,૧૨,૧૩, તારીખ) બે દિવસ સ્મરણ કરવાવાળા પર પણ કોઇ વાંધો નથી અને જે પાછળ રહી જાય તેના પર પણ કોઇ ગુનોહ નથી, આ ડરવાવાળાઓ માટે છે અને અલ્લાહ તઆલાથી ડરતા રહો અને જાણી લો કે તમે સૌ તેની જ તરફ ભેગા કરવામાં આવશો

❮ Previous Next ❯

ترجمة: واذكروا الله في أيام معدودات فمن تعجل في يومين فلا إثم عليه, باللغة الغوجاراتية

﴿واذكروا الله في أيام معدودات فمن تعجل في يومين فلا إثم عليه﴾ [البَقَرَة: 203]

Rabila Al Omari
Ane allaha ta'alana namanum smarana ganatarina ketalaka divasomam karo. (Tasrikana divaso etale ke jhil hijjahani11,12,13, tarikha) be divasa smarana karavavala para pana ko'i vandho nathi ane je pachala rahi jaya tena para pana ko'i gunoha nathi, a daravavala'o mate che ane allaha ta'alathi darata raho ane jani lo ke tame sau teni ja tarapha bhega karavamam avaso
Rabila Al Omari
Anē allāha ta'ālānā nāmanuṁ smaraṇa gaṇatarīnā kēṭalāka divasōmāṁ karō. (Taśrīkanā divasō ēṭalē kē jhil hijjahanī11,12,13, tārīkha) bē divasa smaraṇa karavāvāḷā para paṇa kō'i vāndhō nathī anē jē pāchaḷa rahī jāya tēnā para paṇa kō'i gunōha nathī, ā ḍaravāvāḷā'ō māṭē chē anē allāha ta'ālāthī ḍaratā rahō anē jāṇī lō kē tamē sau tēnī ja tarapha bhēgā karavāmāṁ āvaśō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek