×

અસલમાં લોકો એક જ જૂથ હતા અલ્લાહ તઆલાએ પયગંબરોને શુભસુચના આપનારા અને 2:213 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:213) ayat 213 in Gujarati

2:213 Surah Al-Baqarah ayat 213 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 213 - البَقَرَة - Page - Juz 2

﴿كَانَ ٱلنَّاسُ أُمَّةٗ وَٰحِدَةٗ فَبَعَثَ ٱللَّهُ ٱلنَّبِيِّـۧنَ مُبَشِّرِينَ وَمُنذِرِينَ وَأَنزَلَ مَعَهُمُ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ لِيَحۡكُمَ بَيۡنَ ٱلنَّاسِ فِيمَا ٱخۡتَلَفُواْ فِيهِۚ وَمَا ٱخۡتَلَفَ فِيهِ إِلَّا ٱلَّذِينَ أُوتُوهُ مِنۢ بَعۡدِ مَا جَآءَتۡهُمُ ٱلۡبَيِّنَٰتُ بَغۡيَۢا بَيۡنَهُمۡۖ فَهَدَى ٱللَّهُ ٱلَّذِينَ ءَامَنُواْ لِمَا ٱخۡتَلَفُواْ فِيهِ مِنَ ٱلۡحَقِّ بِإِذۡنِهِۦۗ وَٱللَّهُ يَهۡدِي مَن يَشَآءُ إِلَىٰ صِرَٰطٖ مُّسۡتَقِيمٍ ﴾
[البَقَرَة: 213]

અસલમાં લોકો એક જ જૂથ હતા અલ્લાહ તઆલાએ પયગંબરોને શુભસુચના આપનારા અને ડરાવનારા બનાવીને મોકલ્યા અને તેઓની સાથે-સાથે સાચી કિતાબ અવતરિત કરી, જેથી લોકોના દરેક ઝઘડાનો નિર્ણય આવી જાય અને ફકત તે જ લોકોએ- જેમને કિતાબ આપવામાં આવી હતી પોતાની પાસે પુરાવા આવી ગયા છતાં અંદર અંદર ખારના કારણે તેમાં ઝઘડો કર્યો, એટલા માટે અલ્લાહ તઆલા ઇમાનવાળાઓને આ ઝઘડામાં પણ સત્ય તરફ પોતાની ઇચ્છા વડે માર્ગદર્શન આપ્યું અને અલ્લાહ તઆલા જેને ઇચ્છે સત્ય માર્ગદર્શન આપે છે

❮ Previous Next ❯

ترجمة: كان الناس أمة واحدة فبعث الله النبيين مبشرين ومنذرين وأنـزل معهم الكتاب, باللغة الغوجاراتية

﴿كان الناس أمة واحدة فبعث الله النبيين مبشرين ومنذرين وأنـزل معهم الكتاب﴾ [البَقَرَة: 213]

Rabila Al Omari
asalamam loko eka ja jutha hata allaha ta'ala'e payagambarone subhasucana apanara ane daravanara banavine mokalya ane te'oni sathe-sathe saci kitaba avatarita kari, jethi lokona dareka jhaghadano nirnaya avi jaya ane phakata te ja loko'e- jemane kitaba apavamam avi hati potani pase purava avi gaya chatam andara andara kharana karane temam jhaghado karyo, etala mate allaha ta'ala imanavala'one a jhaghadamam pana satya tarapha potani iccha vade margadarsana apyum ane allaha ta'ala jene icche satya margadarsana ape che
Rabila Al Omari
asalamāṁ lōkō ēka ja jūtha hatā allāha ta'ālā'ē payagambarōnē śubhasucanā āpanārā anē ḍarāvanārā banāvīnē mōkalyā anē tē'ōnī sāthē-sāthē sācī kitāba avatarita karī, jēthī lōkōnā darēka jhaghaḍānō nirṇaya āvī jāya anē phakata tē ja lōkō'ē- jēmanē kitāba āpavāmāṁ āvī hatī pōtānī pāsē purāvā āvī gayā chatāṁ andara andara khāranā kāraṇē tēmāṁ jhaghaḍō karyō, ēṭalā māṭē allāha ta'ālā imānavāḷā'ōnē ā jhaghaḍāmāṁ paṇa satya tarapha pōtānī icchā vaḍē mārgadarśana āpyuṁ anē allāha ta'ālā jēnē icchē satya mārgadarśana āpē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek