×

શું તમે એવું વિચારી બેઠાછો કે જન્નતમાં ચાલ્યા જશો જો કે હજુ 2:214 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:214) ayat 214 in Gujarati

2:214 Surah Al-Baqarah ayat 214 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 214 - البَقَرَة - Page - Juz 2

﴿أَمۡ حَسِبۡتُمۡ أَن تَدۡخُلُواْ ٱلۡجَنَّةَ وَلَمَّا يَأۡتِكُم مَّثَلُ ٱلَّذِينَ خَلَوۡاْ مِن قَبۡلِكُمۖ مَّسَّتۡهُمُ ٱلۡبَأۡسَآءُ وَٱلضَّرَّآءُ وَزُلۡزِلُواْ حَتَّىٰ يَقُولَ ٱلرَّسُولُ وَٱلَّذِينَ ءَامَنُواْ مَعَهُۥ مَتَىٰ نَصۡرُ ٱللَّهِۗ أَلَآ إِنَّ نَصۡرَ ٱللَّهِ قَرِيبٞ ﴾
[البَقَرَة: 214]

શું તમે એવું વિચારી બેઠાછો કે જન્નતમાં ચાલ્યા જશો જો કે હજુ સુધી તમારા પર તે સ્થિતી નથી આવી જે તમારા પુર્વજો પર આવી હતી, તેઓને બિમારીઓ અને તકલીફો પહોંચી અને તે ત્યાં સુધી હલાવી નાખવામાં આવ્યા કે પયગંબર અને તેઓની સાથે ઇમાનવાળાઓ કહેવા લાગ્યા કે અલ્લાહ ની મદદ ક્યારે આવશે ? સાંભળો કે અલ્લાહ ની મદદ નજીક જ છે

❮ Previous Next ❯

ترجمة: أم حسبتم أن تدخلوا الجنة ولما يأتكم مثل الذين خلوا من قبلكم, باللغة الغوجاراتية

﴿أم حسبتم أن تدخلوا الجنة ولما يأتكم مثل الذين خلوا من قبلكم﴾ [البَقَرَة: 214]

Rabila Al Omari
sum tame evum vicari bethacho ke jannatamam calya jaso jo ke haju sudhi tamara para te sthiti nathi avi je tamara purvajo para avi hati, te'one bimari'o ane takalipho pahonci ane te tyam sudhi halavi nakhavamam avya ke payagambara ane te'oni sathe imanavala'o kaheva lagya ke allaha ni madada kyare avase? Sambhalo ke allaha ni madada najika ja che
Rabila Al Omari
śuṁ tamē ēvuṁ vicārī bēṭhāchō kē jannatamāṁ cālyā jaśō jō kē haju sudhī tamārā para tē sthitī nathī āvī jē tamārā purvajō para āvī hatī, tē'ōnē bimārī'ō anē takalīphō pahōn̄cī anē tē tyāṁ sudhī halāvī nākhavāmāṁ āvyā kē payagambara anē tē'ōnī sāthē imānavāḷā'ō kahēvā lāgyā kē allāha nī madada kyārē āvaśē? Sāmbhaḷō kē allāha nī madada najīka ja chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek