×

તલાકવાળી સ્ત્રીઓ પોતાને ત્રણ માસિક પિરીયડ સુધી રોકી રાખે, તેણીઓ માટે હલાલ 2:228 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:228) ayat 228 in Gujarati

2:228 Surah Al-Baqarah ayat 228 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 228 - البَقَرَة - Page - Juz 2

﴿وَٱلۡمُطَلَّقَٰتُ يَتَرَبَّصۡنَ بِأَنفُسِهِنَّ ثَلَٰثَةَ قُرُوٓءٖۚ وَلَا يَحِلُّ لَهُنَّ أَن يَكۡتُمۡنَ مَا خَلَقَ ٱللَّهُ فِيٓ أَرۡحَامِهِنَّ إِن كُنَّ يُؤۡمِنَّ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِۚ وَبُعُولَتُهُنَّ أَحَقُّ بِرَدِّهِنَّ فِي ذَٰلِكَ إِنۡ أَرَادُوٓاْ إِصۡلَٰحٗاۚ وَلَهُنَّ مِثۡلُ ٱلَّذِي عَلَيۡهِنَّ بِٱلۡمَعۡرُوفِۚ وَلِلرِّجَالِ عَلَيۡهِنَّ دَرَجَةٞۗ وَٱللَّهُ عَزِيزٌ حَكِيمٌ ﴾
[البَقَرَة: 228]

તલાકવાળી સ્ત્રીઓ પોતાને ત્રણ માસિક પિરીયડ સુધી રોકી રાખે, તેણીઓ માટે હલાલ નથી કે અલ્લાહએ તેણીઓના ગર્ભમાં જે સર્જન કર્યુ છે તેને છુપાવે, જો તેણીઓને અલ્લાહ પર અને કયામતના દિવસ પર ઇમાન હોય, તેણીઓના પતિઓ આ સમયગાળા દરમિયાન તેણીઓને સ્વીકારી લેવાનો પુરે પુરો અધિકાર ધરાવે છે, જો તેઓનો ઇરાદો સુધારાનો હોય અને સ્ત્રીઓના પણ તેવા જ અધિકારો છે જેવા તેણીઓ પર પુરૂષોના છે, ભલાઇ સાથે, હાઁ પુરૂષોને સ્ત્રીઓ પર બઢોતરી છે, અને અલ્લાહ તઆલા વિજયી, હિકમતવાળો છે

❮ Previous Next ❯

ترجمة: والمطلقات يتربصن بأنفسهن ثلاثة قروء ولا يحل لهن أن يكتمن ما خلق, باللغة الغوجاراتية

﴿والمطلقات يتربصن بأنفسهن ثلاثة قروء ولا يحل لهن أن يكتمن ما خلق﴾ [البَقَرَة: 228]

Rabila Al Omari
talakavali stri'o potane trana masika piriyada sudhi roki rakhe, teni'o mate halala nathi ke allaha'e teni'ona garbhamam je sarjana karyu che tene chupave, jo teni'one allaha para ane kayamatana divasa para imana hoya, teni'ona pati'o a samayagala daramiyana teni'one svikari levano pure puro adhikara dharave che, jo te'ono irado sudharano hoya ane stri'ona pana teva ja adhikaro che jeva teni'o para purusona che, bhala'i sathe, ham purusone stri'o para badhotari che, ane allaha ta'ala vijayi, hikamatavalo che
Rabila Al Omari
talākavāḷī strī'ō pōtānē traṇa māsika pirīyaḍa sudhī rōkī rākhē, tēṇī'ō māṭē halāla nathī kē allāha'ē tēṇī'ōnā garbhamāṁ jē sarjana karyu chē tēnē chupāvē, jō tēṇī'ōnē allāha para anē kayāmatanā divasa para imāna hōya, tēṇī'ōnā pati'ō ā samayagāḷā daramiyāna tēṇī'ōnē svīkārī lēvānō purē purō adhikāra dharāvē chē, jō tē'ōnō irādō sudhārānō hōya anē strī'ōnā paṇa tēvā ja adhikārō chē jēvā tēṇī'ō para purūṣōnā chē, bhalā'i sāthē, hām̐ purūṣōnē strī'ō para baḍhōtarī chē, anē allāha ta'ālā vijayī, hikamatavāḷō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek