×

આ તલાક બે વાર છે, પછી ભલાઇ સાથે રોકી રાખવી અથવા ઉત્તમતા 2:229 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:229) ayat 229 in Gujarati

2:229 Surah Al-Baqarah ayat 229 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 229 - البَقَرَة - Page - Juz 2

﴿ٱلطَّلَٰقُ مَرَّتَانِۖ فَإِمۡسَاكُۢ بِمَعۡرُوفٍ أَوۡ تَسۡرِيحُۢ بِإِحۡسَٰنٖۗ وَلَا يَحِلُّ لَكُمۡ أَن تَأۡخُذُواْ مِمَّآ ءَاتَيۡتُمُوهُنَّ شَيۡـًٔا إِلَّآ أَن يَخَافَآ أَلَّا يُقِيمَا حُدُودَ ٱللَّهِۖ فَإِنۡ خِفۡتُمۡ أَلَّا يُقِيمَا حُدُودَ ٱللَّهِ فَلَا جُنَاحَ عَلَيۡهِمَا فِيمَا ٱفۡتَدَتۡ بِهِۦۗ تِلۡكَ حُدُودُ ٱللَّهِ فَلَا تَعۡتَدُوهَاۚ وَمَن يَتَعَدَّ حُدُودَ ٱللَّهِ فَأُوْلَٰٓئِكَ هُمُ ٱلظَّٰلِمُونَ ﴾
[البَقَرَة: 229]

આ તલાક બે વાર છે, પછી ભલાઇ સાથે રોકી રાખવી અથવા ઉત્તમતા સાથે છોડી દેવી છે, અને તમારા માટે હલાલ નથી કે તમે તેણીઓને જે આપી દીધું છે તેમાંથી કંઇ પણ પાછું લઇ લો, હાઁ આ અલગ વસ્તુ છે કે બન્ને માટે અલ્લાહની હદો જાળવી ન રાખવાનો ભય હોય, એટલા માટે જો તમને ભય હોય કે આ બન્ને અલ્લાહની હદો જાળવી નહી રાખી શકે તો સ્ત્રી છુટકારા માટે કંઇક આપી દેં, આમાં બન્ને માટે કોઇ ગુનો નથી, આ અલ્લાહની નક્કી કરેલી સીમાઓ છે, ખબરદાર તેનાથી આગળ ન વધતા, અને જે લોકો અલ્લાહની નક્કી કરેલ સીમાઓનું ઉલ્લંઘન કરે છે તે અત્યાચારી છે

❮ Previous Next ❯

ترجمة: الطلاق مرتان فإمساك بمعروف أو تسريح بإحسان ولا يحل لكم أن تأخذوا, باللغة الغوجاراتية

﴿الطلاق مرتان فإمساك بمعروف أو تسريح بإحسان ولا يحل لكم أن تأخذوا﴾ [البَقَرَة: 229]

Rabila Al Omari
a talaka be vara che, pachi bhala'i sathe roki rakhavi athava uttamata sathe chodi devi che, ane tamara mate halala nathi ke tame teni'one je api didhum che temanthi kami pana pachum la'i lo, ham a alaga vastu che ke banne mate allahani hado jalavi na rakhavano bhaya hoya, etala mate jo tamane bhaya hoya ke a banne allahani hado jalavi nahi rakhi sake to stri chutakara mate kamika api dem, amam banne mate ko'i guno nathi, a allahani nakki kareli sima'o che, khabaradara tenathi agala na vadhata, ane je loko allahani nakki karela sima'onum ullanghana kare che te atyacari che
Rabila Al Omari
ā talāka bē vāra chē, pachī bhalā'i sāthē rōkī rākhavī athavā uttamatā sāthē chōḍī dēvī chē, anē tamārā māṭē halāla nathī kē tamē tēṇī'ōnē jē āpī dīdhuṁ chē tēmānthī kaṁi paṇa pāchuṁ la'i lō, hām̐ ā alaga vastu chē kē bannē māṭē allāhanī hadō jāḷavī na rākhavānō bhaya hōya, ēṭalā māṭē jō tamanē bhaya hōya kē ā bannē allāhanī hadō jāḷavī nahī rākhī śakē tō strī chuṭakārā māṭē kaṁika āpī dēṁ, āmāṁ bannē māṭē kō'i gunō nathī, ā allāhanī nakkī karēlī sīmā'ō chē, khabaradāra tēnāthī āgaḷa na vadhatā, anē jē lōkō allāhanī nakkī karēla sīmā'ōnuṁ ullaṅghana karē chē tē atyācārī chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek