×

અને જ્યારે તમે પોતાની પત્નિઓને તલાક આપો અને તે પોતાનો સમયગાળો પુરો 2:232 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:232) ayat 232 in Gujarati

2:232 Surah Al-Baqarah ayat 232 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 232 - البَقَرَة - Page - Juz 2

﴿وَإِذَا طَلَّقۡتُمُ ٱلنِّسَآءَ فَبَلَغۡنَ أَجَلَهُنَّ فَلَا تَعۡضُلُوهُنَّ أَن يَنكِحۡنَ أَزۡوَٰجَهُنَّ إِذَا تَرَٰضَوۡاْ بَيۡنَهُم بِٱلۡمَعۡرُوفِۗ ذَٰلِكَ يُوعَظُ بِهِۦ مَن كَانَ مِنكُمۡ يُؤۡمِنُ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِۗ ذَٰلِكُمۡ أَزۡكَىٰ لَكُمۡ وَأَطۡهَرُۚ وَٱللَّهُ يَعۡلَمُ وَأَنتُمۡ لَا تَعۡلَمُونَ ﴾
[البَقَرَة: 232]

અને જ્યારે તમે પોતાની પત્નિઓને તલાક આપો અને તે પોતાનો સમયગાળો પુરો કરી લે તો તેણીઓને તેણીઓના પતિઓ સાથે લગ્ન કરવાથી ન રોકો, જ્યારે કે તેઓ શરતોને આધિન રહી રાજી હોય, આ શિખામણ તેઓને કરવામાં આવે છે જેઓને તમારા માંથી અલ્લાહ તઆલા પર અને કયામતના દિવસ પર યકીન અને ઇમાન હોય, આમાં તમારી ઉત્તમ સફાઇ અને પવિત્રતા છે, અલ્લાહ તઆલા જાણે છે અને તમે નથી જાણતા

❮ Previous Next ❯

ترجمة: وإذا طلقتم النساء فبلغن أجلهن فلا تعضلوهن أن ينكحن أزواجهن إذا تراضوا, باللغة الغوجاراتية

﴿وإذا طلقتم النساء فبلغن أجلهن فلا تعضلوهن أن ينكحن أزواجهن إذا تراضوا﴾ [البَقَرَة: 232]

Rabila Al Omari
ane jyare tame potani patni'one talaka apo ane te potano samayagalo puro kari le to teni'one teni'ona pati'o sathe lagna karavathi na roko, jyare ke te'o saratone adhina rahi raji hoya, a sikhamana te'one karavamam ave che je'one tamara manthi allaha ta'ala para ane kayamatana divasa para yakina ane imana hoya, amam tamari uttama sapha'i ane pavitrata che, allaha ta'ala jane che ane tame nathi janata
Rabila Al Omari
anē jyārē tamē pōtānī patni'ōnē talāka āpō anē tē pōtānō samayagāḷō purō karī lē tō tēṇī'ōnē tēṇī'ōnā pati'ō sāthē lagna karavāthī na rōkō, jyārē kē tē'ō śaratōnē ādhina rahī rājī hōya, ā śikhāmaṇa tē'ōnē karavāmāṁ āvē chē jē'ōnē tamārā mānthī allāha ta'ālā para anē kayāmatanā divasa para yakīna anē imāna hōya, āmāṁ tamārī uttama saphā'i anē pavitratā chē, allāha ta'ālā jāṇē chē anē tamē nathī jāṇatā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek