×

માઁ પોતાના સંતાનને પુરા બે વર્ષ દુધ પીવડાવે, જેમનો ઇરાદો દુધ પીવડાવવાનો 2:233 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:233) ayat 233 in Gujarati

2:233 Surah Al-Baqarah ayat 233 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 233 - البَقَرَة - Page - Juz 2

﴿۞ وَٱلۡوَٰلِدَٰتُ يُرۡضِعۡنَ أَوۡلَٰدَهُنَّ حَوۡلَيۡنِ كَامِلَيۡنِۖ لِمَنۡ أَرَادَ أَن يُتِمَّ ٱلرَّضَاعَةَۚ وَعَلَى ٱلۡمَوۡلُودِ لَهُۥ رِزۡقُهُنَّ وَكِسۡوَتُهُنَّ بِٱلۡمَعۡرُوفِۚ لَا تُكَلَّفُ نَفۡسٌ إِلَّا وُسۡعَهَاۚ لَا تُضَآرَّ وَٰلِدَةُۢ بِوَلَدِهَا وَلَا مَوۡلُودٞ لَّهُۥ بِوَلَدِهِۦۚ وَعَلَى ٱلۡوَارِثِ مِثۡلُ ذَٰلِكَۗ فَإِنۡ أَرَادَا فِصَالًا عَن تَرَاضٖ مِّنۡهُمَا وَتَشَاوُرٖ فَلَا جُنَاحَ عَلَيۡهِمَاۗ وَإِنۡ أَرَدتُّمۡ أَن تَسۡتَرۡضِعُوٓاْ أَوۡلَٰدَكُمۡ فَلَا جُنَاحَ عَلَيۡكُمۡ إِذَا سَلَّمۡتُم مَّآ ءَاتَيۡتُم بِٱلۡمَعۡرُوفِۗ وَٱتَّقُواْ ٱللَّهَ وَٱعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ بِمَا تَعۡمَلُونَ بَصِيرٞ ﴾
[البَقَرَة: 233]

માઁ પોતાના સંતાનને પુરા બે વર્ષ દુધ પીવડાવે, જેમનો ઇરાદો દુધ પીવડાવવાનો સમયગાળો પુરો કરવાનો હોય અને જેના સંતાનો છે તેમના પર (તેમના સંતાનોનું) ભરણ-પોષણ છે, જે નક્કી કરેલ કાયદા મુજબ હોય, દરેક વ્યક્તિને તેટલી જ તકલીફ આપવામાં આવે છે જેટલી તેની શક્તિ હોય, માઁ ને તેના બાળકના કારણે અથવા પિતાને તેના બાળકના કારણે કોઇ નુકસાન પહોંચાડવામાં ન આવે, વારસદાર પર પણ આવી જ રીતે ઝિમ્મેદારી છે, પછી જો બન્ને (માતા-પિતા) પોતાની ખુશી અને એકબીજાના સલાહ સુચનથી દુધ છોડાવવા માંગે તો બન્ને પર કોઇ ગુનો નથી, જ્યાં સુધી કે તમે તેઓને કાયદા પ્રમાણે જે આપવું હોય તે તેમને આપી દો, અલ્લાહ તઆલાથી ડરતા રહો અને જાણી લો કે અલ્લાહ તઆલા તમારા કાર્યોની દેખરેખ રાખી રહ્યો છે

❮ Previous Next ❯

ترجمة: والوالدات يرضعن أولادهن حولين كاملين لمن أراد أن يتم الرضاعة وعلى المولود, باللغة الغوجاراتية

﴿والوالدات يرضعن أولادهن حولين كاملين لمن أراد أن يتم الرضاعة وعلى المولود﴾ [البَقَرَة: 233]

Rabila Al Omari
Mam potana santanane pura be varsa dudha pivadave, jemano irado dudha pivadavavano samayagalo puro karavano hoya ane jena santano che temana para (temana santanonum) bharana-posana che, je nakki karela kayada mujaba hoya, dareka vyaktine tetali ja takalipha apavamam ave che jetali teni sakti hoya, mam ne tena balakana karane athava pitane tena balakana karane ko'i nukasana pahoncadavamam na ave, varasadara para pana avi ja rite jhim'medari che, pachi jo banne (mata-pita) potani khusi ane ekabijana salaha sucanathi dudha chodavava mange to banne para ko'i guno nathi, jyam sudhi ke tame te'one kayada pramane je apavum hoya te temane api do, allaha ta'alathi darata raho ane jani lo ke allaha ta'ala tamara karyoni dekharekha rakhi rahyo che
Rabila Al Omari
Mām̐ pōtānā santānanē purā bē varṣa dudha pīvaḍāvē, jēmanō irādō dudha pīvaḍāvavānō samayagāḷō purō karavānō hōya anē jēnā santānō chē tēmanā para (tēmanā santānōnuṁ) bharaṇa-pōṣaṇa chē, jē nakkī karēla kāyadā mujaba hōya, darēka vyaktinē tēṭalī ja takalīpha āpavāmāṁ āvē chē jēṭalī tēnī śakti hōya, mām̐ nē tēnā bāḷakanā kāraṇē athavā pitānē tēnā bāḷakanā kāraṇē kō'i nukasāna pahōn̄cāḍavāmāṁ na āvē, vārasadāra para paṇa āvī ja rītē jhim'mēdārī chē, pachī jō bannē (mātā-pitā) pōtānī khuśī anē ēkabījānā salāha sucanathī dudha chōḍāvavā māṅgē tō bannē para kō'i gunō nathī, jyāṁ sudhī kē tamē tē'ōnē kāyadā pramāṇē jē āpavuṁ hōya tē tēmanē āpī dō, allāha ta'ālāthī ḍaratā rahō anē jāṇī lō kē allāha ta'ālā tamārā kāryōnī dēkharēkha rākhī rahyō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek