×

તમારા માંથી કે લોકો મૃત્યુ પામે અને પત્નિઓ છોડી જાય તે સ્ત્રીઓ 2:234 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:234) ayat 234 in Gujarati

2:234 Surah Al-Baqarah ayat 234 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 234 - البَقَرَة - Page - Juz 2

﴿وَٱلَّذِينَ يُتَوَفَّوۡنَ مِنكُمۡ وَيَذَرُونَ أَزۡوَٰجٗا يَتَرَبَّصۡنَ بِأَنفُسِهِنَّ أَرۡبَعَةَ أَشۡهُرٖ وَعَشۡرٗاۖ فَإِذَا بَلَغۡنَ أَجَلَهُنَّ فَلَا جُنَاحَ عَلَيۡكُمۡ فِيمَا فَعَلۡنَ فِيٓ أَنفُسِهِنَّ بِٱلۡمَعۡرُوفِۗ وَٱللَّهُ بِمَا تَعۡمَلُونَ خَبِيرٞ ﴾
[البَقَرَة: 234]

તમારા માંથી કે લોકો મૃત્યુ પામે અને પત્નિઓ છોડી જાય તે સ્ત્રીઓ પોતાને ચાર મહિના અને દસ (દિવસ) સમયગાળામાં રાખે, પછી જ્યારે સમયગાળો પુરો કરી લે તો જે ભલાઇ સાથે તે પોતાના માટે કરે તેમાં તમારા પર કોઇ ગુનો નથી, અને અલ્લાહ તઆલા તમારા દરેક કાર્યને જાણે છે

❮ Previous Next ❯

ترجمة: والذين يتوفون منكم ويذرون أزواجا يتربصن بأنفسهن أربعة أشهر وعشرا فإذا بلغن, باللغة الغوجاراتية

﴿والذين يتوفون منكم ويذرون أزواجا يتربصن بأنفسهن أربعة أشهر وعشرا فإذا بلغن﴾ [البَقَرَة: 234]

Rabila Al Omari
tamara manthi ke loko mrtyu pame ane patni'o chodi jaya te stri'o potane cara mahina ane dasa (divasa) samayagalamam rakhe, pachi jyare samayagalo puro kari le to je bhala'i sathe te potana mate kare temam tamara para ko'i guno nathi, ane allaha ta'ala tamara dareka karyane jane che
Rabila Al Omari
tamārā mānthī kē lōkō mr̥tyu pāmē anē patni'ō chōḍī jāya tē strī'ō pōtānē cāra mahinā anē dasa (divasa) samayagāḷāmāṁ rākhē, pachī jyārē samayagāḷō purō karī lē tō jē bhalā'i sāthē tē pōtānā māṭē karē tēmāṁ tamārā para kō'i gunō nathī, anē allāha ta'ālā tamārā darēka kāryanē jāṇē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek