×

તમારા પર આમાં કોઇ ગુનો નથી કે તમે સંકેત આપો લગ્નનો તે 2:235 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:235) ayat 235 in Gujarati

2:235 Surah Al-Baqarah ayat 235 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 235 - البَقَرَة - Page - Juz 2

﴿وَلَا جُنَاحَ عَلَيۡكُمۡ فِيمَا عَرَّضۡتُم بِهِۦ مِنۡ خِطۡبَةِ ٱلنِّسَآءِ أَوۡ أَكۡنَنتُمۡ فِيٓ أَنفُسِكُمۡۚ عَلِمَ ٱللَّهُ أَنَّكُمۡ سَتَذۡكُرُونَهُنَّ وَلَٰكِن لَّا تُوَاعِدُوهُنَّ سِرًّا إِلَّآ أَن تَقُولُواْ قَوۡلٗا مَّعۡرُوفٗاۚ وَلَا تَعۡزِمُواْ عُقۡدَةَ ٱلنِّكَاحِ حَتَّىٰ يَبۡلُغَ ٱلۡكِتَٰبُ أَجَلَهُۥۚ وَٱعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ يَعۡلَمُ مَا فِيٓ أَنفُسِكُمۡ فَٱحۡذَرُوهُۚ وَٱعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ غَفُورٌ حَلِيمٞ ﴾
[البَقَرَة: 235]

તમારા પર આમાં કોઇ ગુનો નથી કે તમે સંકેત આપો લગ્નનો તે સ્ત્રીઓને, અથવા તો પોતાના હૃદયમાં છુપો ઇરાદો કરો, અલ્લાહ તઆલા જાણે છે કે તમે જરૂર તેણીને યાદ કરશો, પરંતુ તમે તેણીઓને છુપા વચનો ન કરી લો, હાઁ આ અલગ વસ્તુ છે કે તમે ભલી વાત કહો, અને લગ્નનું વચન જ્યા સુધી સમયગાળો પુરો ન થઇ જાય, પાકુ ન કરો, જાણી લો કે અલ્લાહ તઆલા ને તમારા હૃદયોની વાતોનું પણ જ્ઞાન છે, તમે તેનાથી ડરતા રહો અને જાણી લો કે અલ્લાહ તઆલા ક્ષમાવાન અને ધૈર્યવાન છે

❮ Previous Next ❯

ترجمة: ولا جناح عليكم فيما عرضتم به من خطبة النساء أو أكننتم في, باللغة الغوجاراتية

﴿ولا جناح عليكم فيما عرضتم به من خطبة النساء أو أكننتم في﴾ [البَقَرَة: 235]

Rabila Al Omari
tamara para amam ko'i guno nathi ke tame sanketa apo lagnano te stri'one, athava to potana hrdayamam chupo irado karo, allaha ta'ala jane che ke tame jarura tenine yada karaso, parantu tame teni'one chupa vacano na kari lo, ham a alaga vastu che ke tame bhali vata kaho, ane lagnanum vacana jya sudhi samayagalo puro na tha'i jaya, paku na karo, jani lo ke allaha ta'ala ne tamara hrdayoni vatonum pana jnana che, tame tenathi darata raho ane jani lo ke allaha ta'ala ksamavana ane dhairyavana che
Rabila Al Omari
tamārā para āmāṁ kō'i gunō nathī kē tamē saṅkēta āpō lagnanō tē strī'ōnē, athavā tō pōtānā hr̥dayamāṁ chupō irādō karō, allāha ta'ālā jāṇē chē kē tamē jarūra tēṇīnē yāda karaśō, parantu tamē tēṇī'ōnē chupā vacanō na karī lō, hām̐ ā alaga vastu chē kē tamē bhalī vāta kahō, anē lagnanuṁ vacana jyā sudhī samayagāḷō purō na tha'i jāya, pāku na karō, jāṇī lō kē allāha ta'ālā nē tamārā hr̥dayōnī vātōnuṁ paṇa jñāna chē, tamē tēnāthī ḍaratā rahō anē jāṇī lō kē allāha ta'ālā kṣamāvāna anē dhairyavāna chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek