×

શું તમે મૂસા (અ.સ.) પછી ઇસ્રાઇલના સંતાનોના જૂથને નથી જોયા, જ્યારે કે 2:246 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:246) ayat 246 in Gujarati

2:246 Surah Al-Baqarah ayat 246 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 246 - البَقَرَة - Page - Juz 2

﴿أَلَمۡ تَرَ إِلَى ٱلۡمَلَإِ مِنۢ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ مِنۢ بَعۡدِ مُوسَىٰٓ إِذۡ قَالُواْ لِنَبِيّٖ لَّهُمُ ٱبۡعَثۡ لَنَا مَلِكٗا نُّقَٰتِلۡ فِي سَبِيلِ ٱللَّهِۖ قَالَ هَلۡ عَسَيۡتُمۡ إِن كُتِبَ عَلَيۡكُمُ ٱلۡقِتَالُ أَلَّا تُقَٰتِلُواْۖ قَالُواْ وَمَا لَنَآ أَلَّا نُقَٰتِلَ فِي سَبِيلِ ٱللَّهِ وَقَدۡ أُخۡرِجۡنَا مِن دِيَٰرِنَا وَأَبۡنَآئِنَاۖ فَلَمَّا كُتِبَ عَلَيۡهِمُ ٱلۡقِتَالُ تَوَلَّوۡاْ إِلَّا قَلِيلٗا مِّنۡهُمۡۚ وَٱللَّهُ عَلِيمُۢ بِٱلظَّٰلِمِينَ ﴾
[البَقَرَة: 246]

શું તમે મૂસા (અ.સ.) પછી ઇસ્રાઇલના સંતાનોના જૂથને નથી જોયા, જ્યારે કે તેઓએ પોતાના પયગંબરને કહ્યું કે કોઇને અમારો સરદાર બનાવી દો, જેથી અમે અલ્લાહના માર્ગમાં જેહાદ કરીએ, પયગંબરે કહ્યું કે શક્ય છે કે જેહાદ જરૂરી કર્યા પછી તમે જેહાદ ના કરો, તેઓએ કહ્યું અમે અલ્લાહના માર્ગમાં જેહાદ કેમ નહી કરીએ ? અમને તો અમારા ઘરો માંથી કાઢી મુકવામાં આવ્યા છે અને સંતાનોથી દૂર કરી દેવામાં આવ્યા છે, પછી જ્યારે તેઓ પર જેહાદ જરૂરી કરવામાં આવ્યું તો થોડા લોકો સિવાય બધા ફરી ગયા અને અલ્લાહ તઆલા અત્યાચારીઓને ખુબ સારી રીતે જાણે છે

❮ Previous Next ❯

ترجمة: ألم تر إلى الملإ من بني إسرائيل من بعد موسى إذ قالوا, باللغة الغوجاراتية

﴿ألم تر إلى الملإ من بني إسرائيل من بعد موسى إذ قالوا﴾ [البَقَرَة: 246]

Rabila Al Omari
sum tame musa (a.Sa.) Pachi isra'ilana santanona juthane nathi joya, jyare ke te'o'e potana payagambarane kahyum ke ko'ine amaro saradara banavi do, jethi ame allahana margamam jehada kari'e, payagambare kahyum ke sakya che ke jehada jaruri karya pachi tame jehada na karo, te'o'e kahyum ame allahana margamam jehada kema nahi kari'e? Amane to amara gharo manthi kadhi mukavamam avya che ane santanothi dura kari devamam avya che, pachi jyare te'o para jehada jaruri karavamam avyum to thoda loko sivaya badha phari gaya ane allaha ta'ala atyacari'one khuba sari rite jane che
Rabila Al Omari
śuṁ tamē mūsā (a.Sa.) Pachī isrā'ilanā santānōnā jūthanē nathī jōyā, jyārē kē tē'ō'ē pōtānā payagambaranē kahyuṁ kē kō'inē amārō saradāra banāvī dō, jēthī amē allāhanā mārgamāṁ jēhāda karī'ē, payagambarē kahyuṁ kē śakya chē kē jēhāda jarūrī karyā pachī tamē jēhāda nā karō, tē'ō'ē kahyuṁ amē allāhanā mārgamāṁ jēhāda kēma nahī karī'ē? Amanē tō amārā gharō mānthī kāḍhī mukavāmāṁ āvyā chē anē santānōthī dūra karī dēvāmāṁ āvyā chē, pachī jyārē tē'ō para jēhāda jarūrī karavāmāṁ āvyuṁ tō thōḍā lōkō sivāya badhā pharī gayā anē allāha ta'ālā atyācārī'ōnē khuba sārī rītē jāṇē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek