×

અને તેઓને તેમના પયગંબરે કહ્યું કે અલ્લાહ તઆલાએ તાલૂતને તમારો સરદાર બનાવી 2:247 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:247) ayat 247 in Gujarati

2:247 Surah Al-Baqarah ayat 247 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 247 - البَقَرَة - Page - Juz 2

﴿وَقَالَ لَهُمۡ نَبِيُّهُمۡ إِنَّ ٱللَّهَ قَدۡ بَعَثَ لَكُمۡ طَالُوتَ مَلِكٗاۚ قَالُوٓاْ أَنَّىٰ يَكُونُ لَهُ ٱلۡمُلۡكُ عَلَيۡنَا وَنَحۡنُ أَحَقُّ بِٱلۡمُلۡكِ مِنۡهُ وَلَمۡ يُؤۡتَ سَعَةٗ مِّنَ ٱلۡمَالِۚ قَالَ إِنَّ ٱللَّهَ ٱصۡطَفَىٰهُ عَلَيۡكُمۡ وَزَادَهُۥ بَسۡطَةٗ فِي ٱلۡعِلۡمِ وَٱلۡجِسۡمِۖ وَٱللَّهُ يُؤۡتِي مُلۡكَهُۥ مَن يَشَآءُۚ وَٱللَّهُ وَٰسِعٌ عَلِيمٞ ﴾
[البَقَرَة: 247]

અને તેઓને તેમના પયગંબરે કહ્યું કે અલ્લાહ તઆલાએ તાલૂતને તમારો સરદાર બનાવી દીધો છે, તો કહેવા લાગ્યા, તેની સરદારી અમારા પર કેવી રીતે હોઇ શકે ? તેનાથી વધારે સરદારીનો અધિકાર તો અમને છે, તેને તો ધન પણ આપવામાં નથી આવ્યું, પયગંબરે કહ્યું સાંભળ ! અલ્લાહ તઆલાએ આને જ તમારા પર નક્કી કર્યો છે અને તેને જ્ઞાન અને તાકાત પણ આપવામાં આવી છે, વાત એ છે કે અલ્લાહ જેને ઇચ્છે પોતાનું રાજ્ય આપે, અલ્લાહ તઆલા સર્વગ્રાહી, જ્ઞાની છે

❮ Previous Next ❯

ترجمة: وقال لهم نبيهم إن الله قد بعث لكم طالوت ملكا قالوا أنى, باللغة الغوجاراتية

﴿وقال لهم نبيهم إن الله قد بعث لكم طالوت ملكا قالوا أنى﴾ [البَقَرَة: 247]

Rabila Al Omari
ane te'one temana payagambare kahyum ke allaha ta'ala'e talutane tamaro saradara banavi didho che, to kaheva lagya, teni saradari amara para kevi rite ho'i sake? Tenathi vadhare saradarino adhikara to amane che, tene to dhana pana apavamam nathi avyum, payagambare kahyum sambhala! Allaha ta'ala'e ane ja tamara para nakki karyo che ane tene jnana ane takata pana apavamam avi che, vata e che ke allaha jene icche potanum rajya ape, allaha ta'ala sarvagrahi, jnani che
Rabila Al Omari
anē tē'ōnē tēmanā payagambarē kahyuṁ kē allāha ta'ālā'ē tālūtanē tamārō saradāra banāvī dīdhō chē, tō kahēvā lāgyā, tēnī saradārī amārā para kēvī rītē hō'i śakē? Tēnāthī vadhārē saradārīnō adhikāra tō amanē chē, tēnē tō dhana paṇa āpavāmāṁ nathī āvyuṁ, payagambarē kahyuṁ sāmbhaḷa! Allāha ta'ālā'ē ānē ja tamārā para nakkī karyō chē anē tēnē jñāna anē tākāta paṇa āpavāmāṁ āvī chē, vāta ē chē kē allāha jēnē icchē pōtānuṁ rājya āpē, allāha ta'ālā sarvagrāhī, jñānī chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek