×

તેઓના પયગંબરે તેઓને ફરી કહ્યું કે તેની સરદારીની ખુલ્લી નિશાની એ છે 2:248 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:248) ayat 248 in Gujarati

2:248 Surah Al-Baqarah ayat 248 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 248 - البَقَرَة - Page - Juz 2

﴿وَقَالَ لَهُمۡ نَبِيُّهُمۡ إِنَّ ءَايَةَ مُلۡكِهِۦٓ أَن يَأۡتِيَكُمُ ٱلتَّابُوتُ فِيهِ سَكِينَةٞ مِّن رَّبِّكُمۡ وَبَقِيَّةٞ مِّمَّا تَرَكَ ءَالُ مُوسَىٰ وَءَالُ هَٰرُونَ تَحۡمِلُهُ ٱلۡمَلَٰٓئِكَةُۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗ لَّكُمۡ إِن كُنتُم مُّؤۡمِنِينَ ﴾
[البَقَرَة: 248]

તેઓના પયગંબરે તેઓને ફરી કહ્યું કે તેની સરદારીની ખુલ્લી નિશાની એ છે કે તમારી પાસે તે પેટી આવી જશે જેમાં તમારા પાલનહાર તરફથી શાંતિ હશે અને મૂસા અને હારૂનના સંતાનોનો છોડેલો વારસો છે, ફરિશ્તાઓ તેને ઉઠાવી લાવશે, નિંશંક આ તો તમારા માટે ખુલ્લા પુરાવા છે જો તમે ઇમાનવાળા છો

❮ Previous Next ❯

ترجمة: وقال لهم نبيهم إن آية ملكه أن يأتيكم التابوت فيه سكينة من, باللغة الغوجاراتية

﴿وقال لهم نبيهم إن آية ملكه أن يأتيكم التابوت فيه سكينة من﴾ [البَقَرَة: 248]

Rabila Al Omari
te'ona payagambare te'one phari kahyum ke teni saradarini khulli nisani e che ke tamari pase te peti avi jase jemam tamara palanahara taraphathi santi hase ane musa ane harunana santanono chodelo varaso che, pharista'o tene uthavi lavase, ninsanka a to tamara mate khulla purava che jo tame imanavala cho
Rabila Al Omari
tē'ōnā payagambarē tē'ōnē pharī kahyuṁ kē tēnī saradārīnī khullī niśānī ē chē kē tamārī pāsē tē pēṭī āvī jaśē jēmāṁ tamārā pālanahāra taraphathī śānti haśē anē mūsā anē hārūnanā santānōnō chōḍēlō vārasō chē, phariśtā'ō tēnē uṭhāvī lāvaśē, ninśaṅka ā tō tamārā māṭē khullā purāvā chē jō tamē imānavāḷā chō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek