×

શું તમે તેને નથી જોયો જે સામ્રાજ્ય પામી ઇબ્રાહીમ (અ.સ.) સાથે તેના 2:258 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:258) ayat 258 in Gujarati

2:258 Surah Al-Baqarah ayat 258 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 258 - البَقَرَة - Page - Juz 3

﴿أَلَمۡ تَرَ إِلَى ٱلَّذِي حَآجَّ إِبۡرَٰهِـۧمَ فِي رَبِّهِۦٓ أَنۡ ءَاتَىٰهُ ٱللَّهُ ٱلۡمُلۡكَ إِذۡ قَالَ إِبۡرَٰهِـۧمُ رَبِّيَ ٱلَّذِي يُحۡيِۦ وَيُمِيتُ قَالَ أَنَا۠ أُحۡيِۦ وَأُمِيتُۖ قَالَ إِبۡرَٰهِـۧمُ فَإِنَّ ٱللَّهَ يَأۡتِي بِٱلشَّمۡسِ مِنَ ٱلۡمَشۡرِقِ فَأۡتِ بِهَا مِنَ ٱلۡمَغۡرِبِ فَبُهِتَ ٱلَّذِي كَفَرَۗ وَٱللَّهُ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلظَّٰلِمِينَ ﴾
[البَقَرَة: 258]

શું તમે તેને નથી જોયો જે સામ્રાજ્ય પામી ઇબ્રાહીમ (અ.સ.) સાથે તેના પાલનહાર વિશે ઝગડો કરી રહ્યો હતો, જ્યારે ઇબ્રાહીમ (અ.સ.) કહ્યું કે મારો પાલનહાર તો તે છે જે જીવિત કરે છે અને મૃત્યુ આપે છે, તે કહેવા લાગ્યો કે હું પણ જીવિત કરૂં છું અને મૃત્યુ આપુ છું, ઇબ્રાહીમ (અ.સ.)એ કહ્યું અલ્લાહ તઆલા સૂર્યને પૂર્વ દિશા માંથી કાઢે છે તું તેને પશ્ર્ચિમ દિશા માંથી કાઢી બતાવ, હવે તો તે ઇન્કારી અચંબામાં પડી ગયો અને અલ્લાહ તઆલા અત્યાચારીઓને માર્ગદર્શન નથી આપતો

❮ Previous Next ❯

ترجمة: ألم تر إلى الذي حاج إبراهيم في ربه أن آتاه الله الملك, باللغة الغوجاراتية

﴿ألم تر إلى الذي حاج إبراهيم في ربه أن آتاه الله الملك﴾ [البَقَرَة: 258]

Rabila Al Omari
sum tame tene nathi joyo je samrajya pami ibrahima (a.Sa.) Sathe tena palanahara vise jhagado kari rahyo hato, jyare ibrahima (a.Sa.) Kahyum ke maro palanahara to te che je jivita kare che ane mrtyu ape che, te kaheva lagyo ke hum pana jivita karum chum ane mrtyu apu chum, ibrahima (a.Sa.)E kahyum allaha ta'ala suryane purva disa manthi kadhe che tum tene pasrcima disa manthi kadhi batava, have to te inkari acambamam padi gayo ane allaha ta'ala atyacari'one margadarsana nathi apato
Rabila Al Omari
śuṁ tamē tēnē nathī jōyō jē sāmrājya pāmī ibrāhīma (a.Sa.) Sāthē tēnā pālanahāra viśē jhagaḍō karī rahyō hatō, jyārē ibrāhīma (a.Sa.) Kahyuṁ kē mārō pālanahāra tō tē chē jē jīvita karē chē anē mr̥tyu āpē chē, tē kahēvā lāgyō kē huṁ paṇa jīvita karūṁ chuṁ anē mr̥tyu āpu chuṁ, ibrāhīma (a.Sa.)Ē kahyuṁ allāha ta'ālā sūryanē pūrva diśā mānthī kāḍhē chē tuṁ tēnē paśrcima diśā mānthī kāḍhī batāva, havē tō tē inkārī acambāmāṁ paḍī gayō anē allāha ta'ālā atyācārī'ōnē mārgadarśana nathī āpatō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek