×

અને જ્યારે અમે તમને ફિરઔનના લોકોથી છુટકારો આપ્યો જે તમને દુંખદાયક યાતના 2:49 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:49) ayat 49 in Gujarati

2:49 Surah Al-Baqarah ayat 49 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 49 - البَقَرَة - Page - Juz 1

﴿وَإِذۡ نَجَّيۡنَٰكُم مِّنۡ ءَالِ فِرۡعَوۡنَ يَسُومُونَكُمۡ سُوٓءَ ٱلۡعَذَابِ يُذَبِّحُونَ أَبۡنَآءَكُمۡ وَيَسۡتَحۡيُونَ نِسَآءَكُمۡۚ وَفِي ذَٰلِكُم بَلَآءٞ مِّن رَّبِّكُمۡ عَظِيمٞ ﴾
[البَقَرَة: 49]

અને જ્યારે અમે તમને ફિરઔનના લોકોથી છુટકારો આપ્યો જે તમને દુંખદાયક યાતના આપતા હતા, જે તમારા બાળકોને મારી નાખતા અને તમારી બાળકીઓને છોડી દેતા હતા, તે છુટકારો અપાવવામાં તમારા પાલનહારની મોટી કૃપા હતી

❮ Previous Next ❯

ترجمة: وإذ نجيناكم من آل فرعون يسومونكم سوء العذاب يذبحون أبناءكم ويستحيون نساءكم, باللغة الغوجاراتية

﴿وإذ نجيناكم من آل فرعون يسومونكم سوء العذاب يذبحون أبناءكم ويستحيون نساءكم﴾ [البَقَرَة: 49]

Rabila Al Omari
ane jyare ame tamane phira'aunana lokothi chutakaro apyo je tamane dunkhadayaka yatana apata hata, je tamara balakone mari nakhata ane tamari balaki'one chodi deta hata, te chutakaro apavavamam tamara palanaharani moti krpa hati
Rabila Al Omari
anē jyārē amē tamanē phira'aunanā lōkōthī chuṭakārō āpyō jē tamanē duṅkhadāyaka yātanā āpatā hatā, jē tamārā bāḷakōnē mārī nākhatā anē tamārī bāḷakī'ōnē chōḍī dētā hatā, tē chuṭakārō apāvavāmāṁ tamārā pālanahāranī mōṭī kr̥pā hatī
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek