×

અને જ્યારે તમે કહ્યું કે હે મૂસા ! અમે એક જ પ્રકારના 2:61 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:61) ayat 61 in Gujarati

2:61 Surah Al-Baqarah ayat 61 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 61 - البَقَرَة - Page - Juz 1

﴿وَإِذۡ قُلۡتُمۡ يَٰمُوسَىٰ لَن نَّصۡبِرَ عَلَىٰ طَعَامٖ وَٰحِدٖ فَٱدۡعُ لَنَا رَبَّكَ يُخۡرِجۡ لَنَا مِمَّا تُنۢبِتُ ٱلۡأَرۡضُ مِنۢ بَقۡلِهَا وَقِثَّآئِهَا وَفُومِهَا وَعَدَسِهَا وَبَصَلِهَاۖ قَالَ أَتَسۡتَبۡدِلُونَ ٱلَّذِي هُوَ أَدۡنَىٰ بِٱلَّذِي هُوَ خَيۡرٌۚ ٱهۡبِطُواْ مِصۡرٗا فَإِنَّ لَكُم مَّا سَأَلۡتُمۡۗ وَضُرِبَتۡ عَلَيۡهِمُ ٱلذِّلَّةُ وَٱلۡمَسۡكَنَةُ وَبَآءُو بِغَضَبٖ مِّنَ ٱللَّهِۚ ذَٰلِكَ بِأَنَّهُمۡ كَانُواْ يَكۡفُرُونَ بِـَٔايَٰتِ ٱللَّهِ وَيَقۡتُلُونَ ٱلنَّبِيِّـۧنَ بِغَيۡرِ ٱلۡحَقِّۚ ذَٰلِكَ بِمَا عَصَواْ وَّكَانُواْ يَعۡتَدُونَ ﴾
[البَقَرَة: 61]

અને જ્યારે તમે કહ્યું કે હે મૂસા ! અમે એક જ પ્રકારના ભોજન પર કદાપિ ધીરજ નહીં રાખી શકીએ, એટલા માટે પોતાના પાલનહારથી દુઆ કરો કે તે અમને ધરતી ની પેદાવાર સૂરણ, કાંકડી, ઘંઉ, મસૂર અને ડુંગળી આપે, તેમણે કહ્યું ઉત્તમ વસ્તુના બદલામાં સાધારણ વસ્તુ કેમ માંગો છો, એવા ! શહેરમાં જાઓ ત્યાં તમારી મનચાહી વસ્તુઓ મળી જશે, તેઓ પર અપમાન અને લાચારી નાખી દેવામાં આવી અને અલ્લાહનો ક્રોધ લઇ તેઓ પાછા ફર્યા, આ એટલા માટે કે તેઓ અલ્લાહ તઆલાની આયતોનો ઇન્કાર કરતા હતા અને પયગંબરોને અન્યાયી રીતે કત્લ કરતા હતા, આ તેઓની અવજ્ઞાકારી અને અતિરેકનું પરિણામ છે

❮ Previous Next ❯

ترجمة: وإذ قلتم ياموسى لن نصبر على طعام واحد فادع لنا ربك يخرج, باللغة الغوجاراتية

﴿وإذ قلتم ياموسى لن نصبر على طعام واحد فادع لنا ربك يخرج﴾ [البَقَرَة: 61]

Rabila Al Omari
ane jyare tame kahyum ke he musa! Ame eka ja prakarana bhojana para kadapi dhiraja nahim rakhi saki'e, etala mate potana palanaharathi du'a karo ke te amane dharati ni pedavara surana, kankadi, ghamu, masura ane dungali ape, temane kahyum uttama vastuna badalamam sadharana vastu kema mango cho, eva! Saheramam ja'o tyam tamari manacahi vastu'o mali jase, te'o para apamana ane lacari nakhi devamam avi ane allahano krodha la'i te'o pacha pharya, a etala mate ke te'o allaha ta'alani ayatono inkara karata hata ane payagambarone an'yayi rite katla karata hata, a te'oni avajnakari ane atirekanum parinama che
Rabila Al Omari
anē jyārē tamē kahyuṁ kē hē mūsā! Amē ēka ja prakāranā bhōjana para kadāpi dhīraja nahīṁ rākhī śakī'ē, ēṭalā māṭē pōtānā pālanahārathī du'ā karō kē tē amanē dharatī nī pēdāvāra sūraṇa, kāṅkaḍī, ghaṁu, masūra anē ḍuṅgaḷī āpē, tēmaṇē kahyuṁ uttama vastunā badalāmāṁ sādhāraṇa vastu kēma māṅgō chō, ēvā! Śahēramāṁ jā'ō tyāṁ tamārī manacāhī vastu'ō maḷī jaśē, tē'ō para apamāna anē lācārī nākhī dēvāmāṁ āvī anē allāhanō krōdha la'i tē'ō pāchā pharyā, ā ēṭalā māṭē kē tē'ō allāha ta'ālānī āyatōnō inkāra karatā hatā anē payagambarōnē an'yāyī rītē katla karatā hatā, ā tē'ōnī avajñākārī anē atirēkanuṁ pariṇāma chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek