×

જ્યારે તેઓ ઇમાનવાળાઓને મળે છે તો કહે છે કે અમે ઇમાન લાવ્યા 2:76 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:76) ayat 76 in Gujarati

2:76 Surah Al-Baqarah ayat 76 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 76 - البَقَرَة - Page - Juz 1

﴿وَإِذَا لَقُواْ ٱلَّذِينَ ءَامَنُواْ قَالُوٓاْ ءَامَنَّا وَإِذَا خَلَا بَعۡضُهُمۡ إِلَىٰ بَعۡضٖ قَالُوٓاْ أَتُحَدِّثُونَهُم بِمَا فَتَحَ ٱللَّهُ عَلَيۡكُمۡ لِيُحَآجُّوكُم بِهِۦ عِندَ رَبِّكُمۡۚ أَفَلَا تَعۡقِلُونَ ﴾
[البَقَرَة: 76]

જ્યારે તેઓ ઇમાનવાળાઓને મળે છે તો કહે છે કે અમે ઇમાન લાવ્યા અને જ્યારે એક બીજાથી મળે છે તો કહે છે કે મુસલમાનોને એ વાતો કેમ પહોંચાડો છો જે અલ્લાહ તઆલાએ તમને શીખવાડી છે, શું જાણતા નથી કે આ તો અલ્લાહ પાસે તમારા પર તેઓનો પુરાવો બની જશે

❮ Previous Next ❯

ترجمة: وإذا لقوا الذين آمنوا قالوا آمنا وإذا خلا بعضهم إلى بعض قالوا, باللغة الغوجاراتية

﴿وإذا لقوا الذين آمنوا قالوا آمنا وإذا خلا بعضهم إلى بعض قالوا﴾ [البَقَرَة: 76]

Rabila Al Omari
jyare te'o imanavala'one male che to kahe che ke ame imana lavya ane jyare eka bijathi male che to kahe che ke musalamanone e vato kema pahoncado cho je allaha ta'ala'e tamane sikhavadi che, sum janata nathi ke a to allaha pase tamara para te'ono puravo bani jase
Rabila Al Omari
jyārē tē'ō imānavāḷā'ōnē maḷē chē tō kahē chē kē amē imāna lāvyā anē jyārē ēka bījāthī maḷē chē tō kahē chē kē musalamānōnē ē vātō kēma pahōn̄cāḍō chō jē allāha ta'ālā'ē tamanē śīkhavāḍī chē, śuṁ jāṇatā nathī kē ā tō allāha pāsē tamārā para tē'ōnō purāvō banī jaśē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek