×

આ લોકો કહે છે કે અમે તો ફકત થોડાક જ દિવસ જહન્નમમાં 2:80 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:80) ayat 80 in Gujarati

2:80 Surah Al-Baqarah ayat 80 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 80 - البَقَرَة - Page - Juz 1

﴿وَقَالُواْ لَن تَمَسَّنَا ٱلنَّارُ إِلَّآ أَيَّامٗا مَّعۡدُودَةٗۚ قُلۡ أَتَّخَذۡتُمۡ عِندَ ٱللَّهِ عَهۡدٗا فَلَن يُخۡلِفَ ٱللَّهُ عَهۡدَهُۥٓۖ أَمۡ تَقُولُونَ عَلَى ٱللَّهِ مَا لَا تَعۡلَمُونَ ﴾
[البَقَرَة: 80]

આ લોકો કહે છે કે અમે તો ફકત થોડાક જ દિવસ જહન્નમમાં રહીશું તેઓને કહી દો કે શું તમારી પાસે અલ્લાહ તઆલાનો કોઇ પુરાવો છે ? જો છે તો નિંશંક અલ્લાહ તઆલા પોતાના વચનનો વિરોધ નહી કરે, (કદાપિ નહી) પરંતુ તમે તો અલ્લાહ માટે તે વાતો કહો છો જેને તમે નથી જાણતા

❮ Previous Next ❯

ترجمة: وقالوا لن تمسنا النار إلا أياما معدودة قل أتخذتم عند الله عهدا, باللغة الغوجاراتية

﴿وقالوا لن تمسنا النار إلا أياما معدودة قل أتخذتم عند الله عهدا﴾ [البَقَرَة: 80]

Rabila Al Omari
a loko kahe che ke ame to phakata thodaka ja divasa jahannamamam rahisum te'one kahi do ke sum tamari pase allaha ta'alano ko'i puravo che? Jo che to ninsanka allaha ta'ala potana vacanano virodha nahi kare, (kadapi nahi) parantu tame to allaha mate te vato kaho cho jene tame nathi janata
Rabila Al Omari
ā lōkō kahē chē kē amē tō phakata thōḍāka ja divasa jahannamamāṁ rahīśuṁ tē'ōnē kahī dō kē śuṁ tamārī pāsē allāha ta'ālānō kō'i purāvō chē? Jō chē tō ninśaṅka allāha ta'ālā pōtānā vacananō virōdha nahī karē, (kadāpi nahī) parantu tamē tō allāha māṭē tē vātō kahō chō jēnē tamē nathī jāṇatā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek