×

ફિરઔન કહેવા લાગ્યો કે શું મારી પરવાનગી પહેલા જ તમે તેના પર 20:71 Gujarati translation

Quran infoGujaratiSurah Ta-Ha ⮕ (20:71) ayat 71 in Gujarati

20:71 Surah Ta-Ha ayat 71 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ta-Ha ayat 71 - طه - Page - Juz 16

﴿قَالَ ءَامَنتُمۡ لَهُۥ قَبۡلَ أَنۡ ءَاذَنَ لَكُمۡۖ إِنَّهُۥ لَكَبِيرُكُمُ ٱلَّذِي عَلَّمَكُمُ ٱلسِّحۡرَۖ فَلَأُقَطِّعَنَّ أَيۡدِيَكُمۡ وَأَرۡجُلَكُم مِّنۡ خِلَٰفٖ وَلَأُصَلِّبَنَّكُمۡ فِي جُذُوعِ ٱلنَّخۡلِ وَلَتَعۡلَمُنَّ أَيُّنَآ أَشَدُّ عَذَابٗا وَأَبۡقَىٰ ﴾
[طه: 71]

ફિરઔન કહેવા લાગ્યો કે શું મારી પરવાનગી પહેલા જ તમે તેના પર ઈમાન લઇ આવ્યા ? નિ:શંક આ જ તમારો વડીલ છે જેણે તમને જાદુ શિખવાડ્યું છે. (સાંભળો) હું તમારા હાથ-પગ વિરુદ્ધ દિશામાં કપાવી તમને સૌને ખજૂરની ડાળીઓ પર ઊંધા લટકાવી દઇશ અને તમે સંપૂર્ણ રીતે જાણી લેશો કે અમારા માંથી કોનો માર વધારે સખત અને બાકી રહેનારો છે

❮ Previous Next ❯

ترجمة: قال آمنتم له قبل أن آذن لكم إنه لكبيركم الذي علمكم السحر, باللغة الغوجاراتية

﴿قال آمنتم له قبل أن آذن لكم إنه لكبيركم الذي علمكم السحر﴾ [طه: 71]

Rabila Al Omari
phira'auna kaheva lagyo ke sum mari paravanagi pahela ja tame tena para imana la'i avya? Ni:Sanka a ja tamaro vadila che jene tamane jadu sikhavadyum che. (Sambhalo) hum tamara hatha-paga virud'dha disamam kapavi tamane saune khajurani dali'o para undha latakavi da'isa ane tame sampurna rite jani leso ke amara manthi kono mara vadhare sakhata ane baki rahenaro che
Rabila Al Omari
phira'auna kahēvā lāgyō kē śuṁ mārī paravānagī pahēlā ja tamē tēnā para īmāna la'i āvyā? Ni:Śaṅka ā ja tamārō vaḍīla chē jēṇē tamanē jādu śikhavāḍyuṁ chē. (Sāmbhaḷō) huṁ tamārā hātha-paga virud'dha diśāmāṁ kapāvī tamanē saunē khajūranī ḍāḷī'ō para ūndhā laṭakāvī da'iśa anē tamē sampūrṇa rītē jāṇī lēśō kē amārā mānthī kōnō māra vadhārē sakhata anē bākī rahēnārō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek