×

તે લોકોએ જવાબ આપ્યો કે અશક્ય છે કે અમે તને પ્રોત્સાહન આપીએ 20:72 Gujarati translation

Quran infoGujaratiSurah Ta-Ha ⮕ (20:72) ayat 72 in Gujarati

20:72 Surah Ta-Ha ayat 72 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ta-Ha ayat 72 - طه - Page - Juz 16

﴿قَالُواْ لَن نُّؤۡثِرَكَ عَلَىٰ مَا جَآءَنَا مِنَ ٱلۡبَيِّنَٰتِ وَٱلَّذِي فَطَرَنَاۖ فَٱقۡضِ مَآ أَنتَ قَاضٍۖ إِنَّمَا تَقۡضِي هَٰذِهِ ٱلۡحَيَوٰةَ ٱلدُّنۡيَآ ﴾
[طه: 72]

તે લોકોએ જવાબ આપ્યો કે અશક્ય છે કે અમે તને પ્રોત્સાહન આપીએ આ પુરાવા પર, જે અમારી સમક્ષ આવી પહોંચ્યા અને તે અલ્લાહ પર જેણે અમારું સર્જન કર્યું છે, હવે તો તું જે કંઇ કરવાનો છે કરી લે. તું જે કંઇ પણ આદેશ આપી શકતો હોય તે ફક્ત દુનિયાના જીવન માટે જ છે

❮ Previous Next ❯

ترجمة: قالوا لن نؤثرك على ما جاءنا من البينات والذي فطرنا فاقض ما, باللغة الغوجاراتية

﴿قالوا لن نؤثرك على ما جاءنا من البينات والذي فطرنا فاقض ما﴾ [طه: 72]

Rabila Al Omari
te loko'e javaba apyo ke asakya che ke ame tane protsahana api'e a purava para, je amari samaksa avi pahoncya ane te allaha para jene amarum sarjana karyum che, have to tum je kami karavano che kari le. Tum je kami pana adesa api sakato hoya te phakta duniyana jivana mate ja che
Rabila Al Omari
tē lōkō'ē javāba āpyō kē aśakya chē kē amē tanē prōtsāhana āpī'ē ā purāvā para, jē amārī samakṣa āvī pahōn̄cyā anē tē allāha para jēṇē amāruṁ sarjana karyuṁ chē, havē tō tuṁ jē kaṁi karavānō chē karī lē. Tuṁ jē kaṁi paṇa ādēśa āpī śakatō hōya tē phakta duniyānā jīvana māṭē ja chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek