×

જે દિવસે અમે આકાશને એવી લપેટી લઇશું, જેવી રીતે લેખક પાનાને લપેટી 21:104 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Anbiya’ ⮕ (21:104) ayat 104 in Gujarati

21:104 Surah Al-Anbiya’ ayat 104 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Anbiya’ ayat 104 - الأنبيَاء - Page - Juz 17

﴿يَوۡمَ نَطۡوِي ٱلسَّمَآءَ كَطَيِّ ٱلسِّجِلِّ لِلۡكُتُبِۚ كَمَا بَدَأۡنَآ أَوَّلَ خَلۡقٖ نُّعِيدُهُۥۚ وَعۡدًا عَلَيۡنَآۚ إِنَّا كُنَّا فَٰعِلِينَ ﴾
[الأنبيَاء: 104]

જે દિવસે અમે આકાશને એવી લપેટી લઇશું, જેવી રીતે લેખક પાનાને લપેટી દે છે, જેવી રીતે કે અમે પ્રથમ વખત સર્જન કર્યું હતું, તેવી જ રીતે બીજી વખત કરીશું. આ અમારા શિરે વચન છે અને અમે તેને જરૂર પૂરું કરીશું

❮ Previous Next ❯

ترجمة: يوم نطوي السماء كطي السجل للكتب كما بدأنا أول خلق نعيده وعدا, باللغة الغوجاراتية

﴿يوم نطوي السماء كطي السجل للكتب كما بدأنا أول خلق نعيده وعدا﴾ [الأنبيَاء: 104]

Rabila Al Omari
je divase ame akasane evi lapeti la'isum, jevi rite lekhaka panane lapeti de che, jevi rite ke ame prathama vakhata sarjana karyum hatum, tevi ja rite biji vakhata karisum. A amara sire vacana che ane ame tene jarura purum karisum
Rabila Al Omari
jē divasē amē ākāśanē ēvī lapēṭī la'iśuṁ, jēvī rītē lēkhaka pānānē lapēṭī dē chē, jēvī rītē kē amē prathama vakhata sarjana karyuṁ hatuṁ, tēvī ja rītē bījī vakhata karīśuṁ. Ā amārā śirē vacana chē anē amē tēnē jarūra pūruṁ karīśuṁ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek