×

અલ્લાહ તઆલાની પાસે કુરબાનીનું માંસ નથી પહોંચતું, ન તેમનું લોહી, પરંતુ તેની 22:37 Gujarati translation

Quran infoGujaratiSurah Al-hajj ⮕ (22:37) ayat 37 in Gujarati

22:37 Surah Al-hajj ayat 37 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-hajj ayat 37 - الحج - Page - Juz 17

﴿لَن يَنَالَ ٱللَّهَ لُحُومُهَا وَلَا دِمَآؤُهَا وَلَٰكِن يَنَالُهُ ٱلتَّقۡوَىٰ مِنكُمۡۚ كَذَٰلِكَ سَخَّرَهَا لَكُمۡ لِتُكَبِّرُواْ ٱللَّهَ عَلَىٰ مَا هَدَىٰكُمۡۗ وَبَشِّرِ ٱلۡمُحۡسِنِينَ ﴾
[الحج: 37]

અલ્લાહ તઆલાની પાસે કુરબાનીનું માંસ નથી પહોંચતું, ન તેમનું લોહી, પરંતુ તેની પાસે તો તમારા હૃદયનો ડર પહોંચે છે, આવી જ રીતે અલ્લાહ તઆલાએ તે ઢોરોને તમારા વશમાં કરી દીધા છે. જેથી તમે તેના માર્ગદર્શનના આભાર માટે તેની પ્રશંસાનું વર્ણન કરો અને સદાચારી લોકોને ખુશખબર આપી દો

❮ Previous Next ❯

ترجمة: لن ينال الله لحومها ولا دماؤها ولكن يناله التقوى منكم كذلك سخرها, باللغة الغوجاراتية

﴿لن ينال الله لحومها ولا دماؤها ولكن يناله التقوى منكم كذلك سخرها﴾ [الحج: 37]

Rabila Al Omari
allaha ta'alani pase kurabaninum mansa nathi pahoncatum, na temanum lohi, parantu teni pase to tamara hrdayano dara pahonce che, avi ja rite allaha ta'ala'e te dhorone tamara vasamam kari didha che. Jethi tame tena margadarsanana abhara mate teni prasansanum varnana karo ane sadacari lokone khusakhabara api do
Rabila Al Omari
allāha ta'ālānī pāsē kurabānīnuṁ mānsa nathī pahōn̄catuṁ, na tēmanuṁ lōhī, parantu tēnī pāsē tō tamārā hr̥dayanō ḍara pahōn̄cē chē, āvī ja rītē allāha ta'ālā'ē tē ḍhōrōnē tamārā vaśamāṁ karī dīdhā chē. Jēthī tamē tēnā mārgadarśananā ābhāra māṭē tēnī praśansānuṁ varṇana karō anē sadācārī lōkōnē khuśakhabara āpī dō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek