×

શું તમે નથી જોયું કે અલ્લાહએ જ ધરતીની દરેક વસ્તુને તમારા માટે 22:65 Gujarati translation

Quran infoGujaratiSurah Al-hajj ⮕ (22:65) ayat 65 in Gujarati

22:65 Surah Al-hajj ayat 65 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-hajj ayat 65 - الحج - Page - Juz 17

﴿أَلَمۡ تَرَ أَنَّ ٱللَّهَ سَخَّرَ لَكُم مَّا فِي ٱلۡأَرۡضِ وَٱلۡفُلۡكَ تَجۡرِي فِي ٱلۡبَحۡرِ بِأَمۡرِهِۦ وَيُمۡسِكُ ٱلسَّمَآءَ أَن تَقَعَ عَلَى ٱلۡأَرۡضِ إِلَّا بِإِذۡنِهِۦٓۚ إِنَّ ٱللَّهَ بِٱلنَّاسِ لَرَءُوفٞ رَّحِيمٞ ﴾
[الحج: 65]

શું તમે નથી જોયું કે અલ્લાહએ જ ધરતીની દરેક વસ્તુને તમારા માટે કામે લગાડેલ છે અને તેના આદેશથી પાણીમાં ચાલતી હોડીઓ પણ, તેણે જ આકાશને રોકી રાખ્યું છે, કે ધરતી પર તેની પરવાનગી વગર પડી ન જાય, નિ:શંક અલ્લાહ તઆલા લોકો માટે માયાળુ અને નમ્રતા દાખવનાર તથા દયાળુ છે

❮ Previous Next ❯

ترجمة: ألم تر أن الله سخر لكم ما في الأرض والفلك تجري في, باللغة الغوجاراتية

﴿ألم تر أن الله سخر لكم ما في الأرض والفلك تجري في﴾ [الحج: 65]

Rabila Al Omari
Sum tame nathi joyum ke allaha'e ja dharatini dareka vastune tamara mate kame lagadela che ane tena adesathi panimam calati hodi'o pana, tene ja akasane roki rakhyum che, ke dharati para teni paravanagi vagara padi na jaya, ni:Sanka allaha ta'ala loko mate mayalu ane namrata dakhavanara tatha dayalu che
Rabila Al Omari
Śuṁ tamē nathī jōyuṁ kē allāha'ē ja dharatīnī darēka vastunē tamārā māṭē kāmē lagāḍēla chē anē tēnā ādēśathī pāṇīmāṁ cālatī hōḍī'ō paṇa, tēṇē ja ākāśanē rōkī rākhyuṁ chē, kē dharatī para tēnī paravānagī vagara paḍī na jāya, ni:Śaṅka allāha ta'ālā lōkō māṭē māyāḷu anē namratā dākhavanāra tathā dayāḷu chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek