×

હે લોકો ! એક ઉદાહરણ આપવામાં આવી રહ્યું છે, કાન લગાવી સાંભળો 22:73 Gujarati translation

Quran infoGujaratiSurah Al-hajj ⮕ (22:73) ayat 73 in Gujarati

22:73 Surah Al-hajj ayat 73 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-hajj ayat 73 - الحج - Page - Juz 17

﴿يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ضُرِبَ مَثَلٞ فَٱسۡتَمِعُواْ لَهُۥٓۚ إِنَّ ٱلَّذِينَ تَدۡعُونَ مِن دُونِ ٱللَّهِ لَن يَخۡلُقُواْ ذُبَابٗا وَلَوِ ٱجۡتَمَعُواْ لَهُۥۖ وَإِن يَسۡلُبۡهُمُ ٱلذُّبَابُ شَيۡـٔٗا لَّا يَسۡتَنقِذُوهُ مِنۡهُۚ ضَعُفَ ٱلطَّالِبُ وَٱلۡمَطۡلُوبُ ﴾
[الحج: 73]

હે લોકો ! એક ઉદાહરણ આપવામાં આવી રહ્યું છે, કાન લગાવી સાંભળો ! અલ્લાહ સિવાય જેને પણ તમે પોકારો છો, તે એક માખીનું સર્જન નથી કરી શકતા, ભલેને બધા જ એકઠા થઇ જાય, પરંતુ જો માખી તેમની પાસેથી કોઈ વસ્તુ લઇ લે તો આ (પૂજ્યો) તો તેને પણ તેની પાસેથી છીનવી નથી શકતા, ખૂબ જ નબળો છે, જે માંગી રહ્યો છે અને ખૂબજ નબળો છે તે, જેની પાસે માંગવામાં આવી રહ્યું છે

❮ Previous Next ❯

ترجمة: ياأيها الناس ضرب مثل فاستمعوا له إن الذين تدعون من دون الله, باللغة الغوجاراتية

﴿ياأيها الناس ضرب مثل فاستمعوا له إن الذين تدعون من دون الله﴾ [الحج: 73]

Rabila Al Omari
He loko! Eka udaharana apavamam avi rahyum che, kana lagavi sambhalo! Allaha sivaya jene pana tame pokaro cho, te eka makhinum sarjana nathi kari sakata, bhalene badha ja ekatha tha'i jaya, parantu jo makhi temani pasethi ko'i vastu la'i le to a (pujyo) to tene pana teni pasethi chinavi nathi sakata, khuba ja nabalo che, je mangi rahyo che ane khubaja nabalo che te, jeni pase mangavamam avi rahyum che
Rabila Al Omari
Hē lōkō! Ēka udāharaṇa āpavāmāṁ āvī rahyuṁ chē, kāna lagāvī sāmbhaḷō! Allāha sivāya jēnē paṇa tamē pōkārō chō, tē ēka mākhīnuṁ sarjana nathī karī śakatā, bhalēnē badhā ja ēkaṭhā tha'i jāya, parantu jō mākhī tēmanī pāsēthī kō'ī vastu la'i lē tō ā (pūjyō) tō tēnē paṇa tēnī pāsēthī chīnavī nathī śakatā, khūba ja nabaḷō chē, jē māṅgī rahyō chē anē khūbaja nabaḷō chē tē, jēnī pāsē māṅgavāmāṁ āvī rahyuṁ chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek