×

તમારા માંથી તે લોકો, જેઓ ઈમાન લાવ્યા છે અને સત્કાર્યો કર્યા છે, 24:55 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nur ⮕ (24:55) ayat 55 in Gujarati

24:55 Surah An-Nur ayat 55 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nur ayat 55 - النور - Page - Juz 18

﴿وَعَدَ ٱللَّهُ ٱلَّذِينَ ءَامَنُواْ مِنكُمۡ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ لَيَسۡتَخۡلِفَنَّهُمۡ فِي ٱلۡأَرۡضِ كَمَا ٱسۡتَخۡلَفَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ وَلَيُمَكِّنَنَّ لَهُمۡ دِينَهُمُ ٱلَّذِي ٱرۡتَضَىٰ لَهُمۡ وَلَيُبَدِّلَنَّهُم مِّنۢ بَعۡدِ خَوۡفِهِمۡ أَمۡنٗاۚ يَعۡبُدُونَنِي لَا يُشۡرِكُونَ بِي شَيۡـٔٗاۚ وَمَن كَفَرَ بَعۡدَ ذَٰلِكَ فَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡفَٰسِقُونَ ﴾
[النور: 55]

તમારા માંથી તે લોકો, જેઓ ઈમાન લાવ્યા છે અને સત્કાર્યો કર્યા છે, અલ્લાહ તઆલા વચન આપી ચૂક્યો છે કે તેમને જરૂર ધરતીમાં નાયબ (સરદાર) બનાવશે, જેવી રીતે કે તે લોકોને નાયબ બનાવ્યા હતાં, જેઓ તેમના કરતા પહેલા હતાં અને ખરેખર તેમના માટે તે દીનને મજબૂત કરી દેશે, જે દીન તેમના માટે તેણે પસંદ કર્યો છે. અને તેમના ભયને શાંતિમાં બદલી નાખશે, તેઓ મારી બંદગી કરશે, મારી સાથે કોઈને ભાગીદાર નહીં ઠેરવે, ત્યાર પછી પણ જે લોકો કૃતઘ્ની અને ઇન્કાર કરનારા બને, તે ખરેખર વિદ્રોહી છે

❮ Previous Next ❯

ترجمة: وعد الله الذين آمنوا منكم وعملوا الصالحات ليستخلفنهم في الأرض كما استخلف, باللغة الغوجاراتية

﴿وعد الله الذين آمنوا منكم وعملوا الصالحات ليستخلفنهم في الأرض كما استخلف﴾ [النور: 55]

Rabila Al Omari
tamara manthi te loko, je'o imana lavya che ane satkaryo karya che, allaha ta'ala vacana api cukyo che ke temane jarura dharatimam nayaba (saradara) banavase, jevi rite ke te lokone nayaba banavya hatam, je'o temana karata pahela hatam ane kharekhara temana mate te dinane majabuta kari dese, je dina temana mate tene pasanda karyo che. Ane temana bhayane santimam badali nakhase, te'o mari bandagi karase, mari sathe ko'ine bhagidara nahim therave, tyara pachi pana je loko krtaghni ane inkara karanara bane, te kharekhara vidrohi che
Rabila Al Omari
tamārā mānthī tē lōkō, jē'ō īmāna lāvyā chē anē satkāryō karyā chē, allāha ta'ālā vacana āpī cūkyō chē kē tēmanē jarūra dharatīmāṁ nāyaba (saradāra) banāvaśē, jēvī rītē kē tē lōkōnē nāyaba banāvyā hatāṁ, jē'ō tēmanā karatā pahēlā hatāṁ anē kharēkhara tēmanā māṭē tē dīnanē majabūta karī dēśē, jē dīna tēmanā māṭē tēṇē pasanda karyō chē. Anē tēmanā bhayanē śāntimāṁ badalī nākhaśē, tē'ō mārī bandagī karaśē, mārī sāthē kō'īnē bhāgīdāra nahīṁ ṭhēravē, tyāra pachī paṇa jē lōkō kr̥taghnī anē inkāra karanārā banē, tē kharēkhara vidrōhī chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek