×

કહી દો કે અલ્લાહનો આદેશ માનો, અલ્લાહના પયગંબરની આજ્ઞાનું પાલન કરો, તો 24:54 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nur ⮕ (24:54) ayat 54 in Gujarati

24:54 Surah An-Nur ayat 54 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nur ayat 54 - النور - Page - Juz 18

﴿قُلۡ أَطِيعُواْ ٱللَّهَ وَأَطِيعُواْ ٱلرَّسُولَۖ فَإِن تَوَلَّوۡاْ فَإِنَّمَا عَلَيۡهِ مَا حُمِّلَ وَعَلَيۡكُم مَّا حُمِّلۡتُمۡۖ وَإِن تُطِيعُوهُ تَهۡتَدُواْۚ وَمَا عَلَى ٱلرَّسُولِ إِلَّا ٱلۡبَلَٰغُ ٱلۡمُبِينُ ﴾
[النور: 54]

કહી દો કે અલ્લાહનો આદેશ માનો, અલ્લાહના પયગંબરની આજ્ઞાનું પાલન કરો, તો પણ જો તમે અવજ્ઞા કરી તો, પયગંબરની જવાબદારી તો ફક્ત તે જ છે, જે તેના માટે જરૂરી કરી દેવામાં આવ્યું છે અને તમારા પર તેની જવાબદારી છે જે તમારા પર મુકવામાં આવી છે, સત્ય માર્ગદર્શન તો તમને ત્યારે જ મળશે જ્યારે તમે પયગંબરની આજ્ઞાનું પાલન કરશો, સાંભળો ! પયગંબરની જવાબદારીમાં તો ફક્ત સ્પષ્ટ રીતે પહોંચાડી દેવાનું કાર્ય છે

❮ Previous Next ❯

ترجمة: قل أطيعوا الله وأطيعوا الرسول فإن تولوا فإنما عليه ما حمل وعليكم, باللغة الغوجاراتية

﴿قل أطيعوا الله وأطيعوا الرسول فإن تولوا فإنما عليه ما حمل وعليكم﴾ [النور: 54]

Rabila Al Omari
Kahi do ke allahano adesa mano, allahana payagambarani ajnanum palana karo, to pana jo tame avajna kari to, payagambarani javabadari to phakta te ja che, je tena mate jaruri kari devamam avyum che ane tamara para teni javabadari che je tamara para mukavamam avi che, satya margadarsana to tamane tyare ja malase jyare tame payagambarani ajnanum palana karaso, sambhalo! Payagambarani javabadarimam to phakta spasta rite pahoncadi devanum karya che
Rabila Al Omari
Kahī dō kē allāhanō ādēśa mānō, allāhanā payagambaranī ājñānuṁ pālana karō, tō paṇa jō tamē avajñā karī tō, payagambaranī javābadārī tō phakta tē ja chē, jē tēnā māṭē jarūrī karī dēvāmāṁ āvyuṁ chē anē tamārā para tēnī javābadārī chē jē tamārā para mukavāmāṁ āvī chē, satya mārgadarśana tō tamanē tyārē ja maḷaśē jyārē tamē payagambaranī ājñānuṁ pālana karaśō, sāmbhaḷō! Payagambaranī javābadārīmāṁ tō phakta spaṣṭa rītē pahōn̄cāḍī dēvānuṁ kārya chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek