×

જેની પાસે કિતાબનું જ્ઞાન હતું, તેણે કહ્યું કે તમારું પલક ઝબકાવતા પહેલા 27:40 Gujarati translation

Quran infoGujaratiSurah An-Naml ⮕ (27:40) ayat 40 in Gujarati

27:40 Surah An-Naml ayat 40 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Naml ayat 40 - النَّمل - Page - Juz 19

﴿قَالَ ٱلَّذِي عِندَهُۥ عِلۡمٞ مِّنَ ٱلۡكِتَٰبِ أَنَا۠ ءَاتِيكَ بِهِۦ قَبۡلَ أَن يَرۡتَدَّ إِلَيۡكَ طَرۡفُكَۚ فَلَمَّا رَءَاهُ مُسۡتَقِرًّا عِندَهُۥ قَالَ هَٰذَا مِن فَضۡلِ رَبِّي لِيَبۡلُوَنِيٓ ءَأَشۡكُرُ أَمۡ أَكۡفُرُۖ وَمَن شَكَرَ فَإِنَّمَا يَشۡكُرُ لِنَفۡسِهِۦۖ وَمَن كَفَرَ فَإِنَّ رَبِّي غَنِيّٞ كَرِيمٞ ﴾
[النَّمل: 40]

જેની પાસે કિતાબનું જ્ઞાન હતું, તેણે કહ્યું કે તમારું પલક ઝબકાવતા પહેલા જ હું તમારી સામે તેને લાવી શકું છું, જ્યારે સુલૈમાને તે સિંહાસનને પોતાની સમક્ષ જોયું, તો કહેવા લાગ્યા, આ જ મારા પાલનહારની કૃપા છે, જેથી તે મારી કસોટી કરે કે હું આભારી બનું છું કે કૃતઘ્ની. આભારી પોતાના ફાયદા માટે જ આભાર વ્યક્ત કરે છે અને જે આભાર વ્યક્ત ન કરે તો મારો પાલનહાર (બેપરવાહ) ધનવાન અને ઉદાર છે

❮ Previous Next ❯

ترجمة: قال الذي عنده علم من الكتاب أنا آتيك به قبل أن يرتد, باللغة الغوجاراتية

﴿قال الذي عنده علم من الكتاب أنا آتيك به قبل أن يرتد﴾ [النَّمل: 40]

Rabila Al Omari
Jeni pase kitabanum jnana hatum, tene kahyum ke tamarum palaka jhabakavata pahela ja hum tamari same tene lavi sakum chum, jyare sulaimane te sinhasanane potani samaksa joyum, to kaheva lagya, a ja mara palanaharani krpa che, jethi te mari kasoti kare ke hum abhari banum chum ke krtaghni. Abhari potana phayada mate ja abhara vyakta kare che ane je abhara vyakta na kare to maro palanahara (beparavaha) dhanavana ane udara che
Rabila Al Omari
Jēnī pāsē kitābanuṁ jñāna hatuṁ, tēṇē kahyuṁ kē tamāruṁ palaka jhabakāvatā pahēlā ja huṁ tamārī sāmē tēnē lāvī śakuṁ chuṁ, jyārē sulaimānē tē sinhāsananē pōtānī samakṣa jōyuṁ, tō kahēvā lāgyā, ā ja mārā pālanahāranī kr̥pā chē, jēthī tē mārī kasōṭī karē kē huṁ ābhārī banuṁ chuṁ kē kr̥taghnī. Ābhārī pōtānā phāyadā māṭē ja ābhāra vyakta karē chē anē jē ābhāra vyakta na karē tō mārō pālanahāra (bēparavāha) dhanavāna anē udāra chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek