×

અને ન તમે “તૂર” વખતે હતાં, જ્યારે અમે પોકાર્યા, પરંતુ આ તમારા 28:46 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Qasas ⮕ (28:46) ayat 46 in Gujarati

28:46 Surah Al-Qasas ayat 46 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Qasas ayat 46 - القَصَص - Page - Juz 20

﴿وَمَا كُنتَ بِجَانِبِ ٱلطُّورِ إِذۡ نَادَيۡنَا وَلَٰكِن رَّحۡمَةٗ مِّن رَّبِّكَ لِتُنذِرَ قَوۡمٗا مَّآ أَتَىٰهُم مِّن نَّذِيرٖ مِّن قَبۡلِكَ لَعَلَّهُمۡ يَتَذَكَّرُونَ ﴾
[القَصَص: 46]

અને ન તમે “તૂર” વખતે હતાં, જ્યારે અમે પોકાર્યા, પરંતુ આ તમારા પાલનહાર તરફથી એક કૃપા છે, એટલા માટે કે તમે તે લોકોને સચેત કરી દો, જેમની પાસે તમારાથી પહેલા કોઈ સચેત કરનાર નથી આવ્યા, કદાચ કે તેઓ શિખામણ પ્રાપ્ત કરી લે

❮ Previous Next ❯

ترجمة: وما كنت بجانب الطور إذ نادينا ولكن رحمة من ربك لتنذر قوما, باللغة الغوجاراتية

﴿وما كنت بجانب الطور إذ نادينا ولكن رحمة من ربك لتنذر قوما﴾ [القَصَص: 46]

Rabila Al Omari
ane na tame “tura” vakhate hatam, jyare ame pokarya, parantu a tamara palanahara taraphathi eka krpa che, etala mate ke tame te lokone saceta kari do, jemani pase tamarathi pahela ko'i saceta karanara nathi avya, kadaca ke te'o sikhamana prapta kari le
Rabila Al Omari
anē na tamē “tūra” vakhatē hatāṁ, jyārē amē pōkāryā, parantu ā tamārā pālanahāra taraphathī ēka kr̥pā chē, ēṭalā māṭē kē tamē tē lōkōnē sacēta karī dō, jēmanī pāsē tamārāthī pahēlā kō'ī sacēta karanāra nathī āvyā, kadāca kē tē'ō śikhāmaṇa prāpta karī lē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek