×

કારૂન મૂસા અ.સ.ની કોમ માંથી હતો, પરંતુ તેમના પર અત્યાચાર કરતો હતો, 28:76 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Qasas ⮕ (28:76) ayat 76 in Gujarati

28:76 Surah Al-Qasas ayat 76 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Qasas ayat 76 - القَصَص - Page - Juz 20

﴿۞ إِنَّ قَٰرُونَ كَانَ مِن قَوۡمِ مُوسَىٰ فَبَغَىٰ عَلَيۡهِمۡۖ وَءَاتَيۡنَٰهُ مِنَ ٱلۡكُنُوزِ مَآ إِنَّ مَفَاتِحَهُۥ لَتَنُوٓأُ بِٱلۡعُصۡبَةِ أُوْلِي ٱلۡقُوَّةِ إِذۡ قَالَ لَهُۥ قَوۡمُهُۥ لَا تَفۡرَحۡۖ إِنَّ ٱللَّهَ لَا يُحِبُّ ٱلۡفَرِحِينَ ﴾
[القَصَص: 76]

કારૂન મૂસા અ.સ.ની કોમ માંથી હતો, પરંતુ તેમના પર અત્યાચાર કરતો હતો, અમે તેને (એટલા) ખજાના આપી રાખ્યા હતાં કે કેટલાય શક્તિશાળી લોકો મુશ્કેલીથી તે (ખજાનાની) ચાવીઓ ઉઠાવતા હતાં, એક વાર તેની કોમના લોકોએ તેને કહ્યું, કે ઇતરાઇ ન જા, અલ્લાહ તઆલા ઇતરાઇ જનારાઓને પસંદ નથી કરતો

❮ Previous Next ❯

ترجمة: إن قارون كان من قوم موسى فبغى عليهم وآتيناه من الكنوز ما, باللغة الغوجاراتية

﴿إن قارون كان من قوم موسى فبغى عليهم وآتيناه من الكنوز ما﴾ [القَصَص: 76]

Rabila Al Omari
Karuna musa a.Sa.Ni koma manthi hato, parantu temana para atyacara karato hato, ame tene (etala) khajana api rakhya hatam ke ketalaya saktisali loko muskelithi te (khajanani) cavi'o uthavata hatam, eka vara teni komana loko'e tene kahyum, ke itara'i na ja, allaha ta'ala itara'i janara'one pasanda nathi karato
Rabila Al Omari
Kārūna mūsā a.Sa.Nī kōma mānthī hatō, parantu tēmanā para atyācāra karatō hatō, amē tēnē (ēṭalā) khajānā āpī rākhyā hatāṁ kē kēṭalāya śaktiśāḷī lōkō muśkēlīthī tē (khajānānī) cāvī'ō uṭhāvatā hatāṁ, ēka vāra tēnī kōmanā lōkō'ē tēnē kahyuṁ, kē itarā'i na jā, allāha ta'ālā itarā'i janārā'ōnē pasanda nathī karatō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek