×

અને જે કંઇ તને અલ્લાહ તઆલાએ તને આપી રાખ્યું છે, તેમાંથી આખેરતના 28:77 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Qasas ⮕ (28:77) ayat 77 in Gujarati

28:77 Surah Al-Qasas ayat 77 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Qasas ayat 77 - القَصَص - Page - Juz 20

﴿وَٱبۡتَغِ فِيمَآ ءَاتَىٰكَ ٱللَّهُ ٱلدَّارَ ٱلۡأٓخِرَةَۖ وَلَا تَنسَ نَصِيبَكَ مِنَ ٱلدُّنۡيَاۖ وَأَحۡسِن كَمَآ أَحۡسَنَ ٱللَّهُ إِلَيۡكَۖ وَلَا تَبۡغِ ٱلۡفَسَادَ فِي ٱلۡأَرۡضِۖ إِنَّ ٱللَّهَ لَا يُحِبُّ ٱلۡمُفۡسِدِينَ ﴾
[القَصَص: 77]

અને જે કંઇ તને અલ્લાહ તઆલાએ તને આપી રાખ્યું છે, તેમાંથી આખેરતના ઘર માટે તૈયારી રાખ અને પોતાના દુનિયાના ભાગને પણ ભૂલી ન જા અને જેવી રીતે અલ્લાહ તઆલાએ તારા પર ઉપકાર કર્યો છે, તું પણ લોકો પર ઉપકાર કર અને શહેરમાં વિદ્રોહ ન ફેલાવ, નિ:શંક અલ્લાહ તઆલા વિદ્રોહીઓને પસંદ નથી કરતો

❮ Previous Next ❯

ترجمة: وابتغ فيما آتاك الله الدار الآخرة ولا تنس نصيبك من الدنيا وأحسن, باللغة الغوجاراتية

﴿وابتغ فيما آتاك الله الدار الآخرة ولا تنس نصيبك من الدنيا وأحسن﴾ [القَصَص: 77]

Rabila Al Omari
ane je kami tane allaha ta'ala'e tane api rakhyum che, temanthi akheratana ghara mate taiyari rakha ane potana duniyana bhagane pana bhuli na ja ane jevi rite allaha ta'ala'e tara para upakara karyo che, tum pana loko para upakara kara ane saheramam vidroha na phelava, ni:Sanka allaha ta'ala vidrohi'one pasanda nathi karato
Rabila Al Omari
anē jē kaṁi tanē allāha ta'ālā'ē tanē āpī rākhyuṁ chē, tēmānthī ākhēratanā ghara māṭē taiyārī rākha anē pōtānā duniyānā bhāganē paṇa bhūlī na jā anē jēvī rītē allāha ta'ālā'ē tārā para upakāra karyō chē, tuṁ paṇa lōkō para upakāra kara anē śahēramāṁ vidrōha na phēlāva, ni:Śaṅka allāha ta'ālā vidrōhī'ōnē pasanda nathī karatō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek