×

અમે દરેક માનવીને પોતાના માતાપિતા સાથે સદવર્તન કરવાનો આદેશ આપ્યો, હાં ! 29:8 Gujarati translation

Quran infoGujaratiSurah Al-‘Ankabut ⮕ (29:8) ayat 8 in Gujarati

29:8 Surah Al-‘Ankabut ayat 8 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-‘Ankabut ayat 8 - العَنكبُوت - Page - Juz 20

﴿وَوَصَّيۡنَا ٱلۡإِنسَٰنَ بِوَٰلِدَيۡهِ حُسۡنٗاۖ وَإِن جَٰهَدَاكَ لِتُشۡرِكَ بِي مَا لَيۡسَ لَكَ بِهِۦ عِلۡمٞ فَلَا تُطِعۡهُمَآۚ إِلَيَّ مَرۡجِعُكُمۡ فَأُنَبِّئُكُم بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ ﴾
[العَنكبُوت: 8]

અમે દરેક માનવીને પોતાના માતાપિતા સાથે સદવર્તન કરવાનો આદેશ આપ્યો, હાં ! જો તેઓ અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેરવવાનો આદેશ આપે, જેનું તમને જ્ઞાન નથી, તો તેમનું કહ્યું ન માનો. તમારે સૌએ મારી તરફ જ પાછા ફરવાનું છે, પછી હું તે દરેક વસ્તુની જાણ આપીશ જે તમે કરતા હતાં

❮ Previous Next ❯

ترجمة: ووصينا الإنسان بوالديه حسنا وإن جاهداك لتشرك بي ما ليس لك به, باللغة الغوجاراتية

﴿ووصينا الإنسان بوالديه حسنا وإن جاهداك لتشرك بي ما ليس لك به﴾ [العَنكبُوت: 8]

Rabila Al Omari
ame dareka manavine potana matapita sathe sadavartana karavano adesa apyo, ham! Jo te'o allaha sathe ko'ine bhagidara theravavano adesa ape, jenum tamane jnana nathi, to temanum kahyum na mano. Tamare sau'e mari tarapha ja pacha pharavanum che, pachi hum te dareka vastuni jana apisa je tame karata hatam
Rabila Al Omari
amē darēka mānavīnē pōtānā mātāpitā sāthē sadavartana karavānō ādēśa āpyō, hāṁ! Jō tē'ō allāha sāthē kō'īnē bhāgīdāra ṭhēravavānō ādēśa āpē, jēnuṁ tamanē jñāna nathī, tō tēmanuṁ kahyuṁ na mānō. Tamārē sau'ē mārī tarapha ja pāchā pharavānuṁ chē, pachī huṁ tē darēka vastunī jāṇa āpīśa jē tamē karatā hatāṁ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek