×

ત્યારબાદ તેણે (અલ્લાહ) તે ઉદાસી પછી તમારા પર શાંતી ઉતારી અને તમારા 3:154 Gujarati translation

Quran infoGujaratiSurah al-‘Imran ⮕ (3:154) ayat 154 in Gujarati

3:154 Surah al-‘Imran ayat 154 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah al-‘Imran ayat 154 - آل عِمران - Page - Juz 4

﴿ثُمَّ أَنزَلَ عَلَيۡكُم مِّنۢ بَعۡدِ ٱلۡغَمِّ أَمَنَةٗ نُّعَاسٗا يَغۡشَىٰ طَآئِفَةٗ مِّنكُمۡۖ وَطَآئِفَةٞ قَدۡ أَهَمَّتۡهُمۡ أَنفُسُهُمۡ يَظُنُّونَ بِٱللَّهِ غَيۡرَ ٱلۡحَقِّ ظَنَّ ٱلۡجَٰهِلِيَّةِۖ يَقُولُونَ هَل لَّنَا مِنَ ٱلۡأَمۡرِ مِن شَيۡءٖۗ قُلۡ إِنَّ ٱلۡأَمۡرَ كُلَّهُۥ لِلَّهِۗ يُخۡفُونَ فِيٓ أَنفُسِهِم مَّا لَا يُبۡدُونَ لَكَۖ يَقُولُونَ لَوۡ كَانَ لَنَا مِنَ ٱلۡأَمۡرِ شَيۡءٞ مَّا قُتِلۡنَا هَٰهُنَاۗ قُل لَّوۡ كُنتُمۡ فِي بُيُوتِكُمۡ لَبَرَزَ ٱلَّذِينَ كُتِبَ عَلَيۡهِمُ ٱلۡقَتۡلُ إِلَىٰ مَضَاجِعِهِمۡۖ وَلِيَبۡتَلِيَ ٱللَّهُ مَا فِي صُدُورِكُمۡ وَلِيُمَحِّصَ مَا فِي قُلُوبِكُمۡۚ وَٱللَّهُ عَلِيمُۢ بِذَاتِ ٱلصُّدُورِ ﴾
[آل عِمران: 154]

ત્યારબાદ તેણે (અલ્લાહ) તે ઉદાસી પછી તમારા પર શાંતી ઉતારી અને તમારા માંથી એક જૂથને શાંતિની ઉંઘ આવવા લાગી, હાઁ કેટલાક તે લોકો પણ હતા તેઓને પોતાના જીવોની પડી હતી, તે અલ્લાહ તઆલા વિશે ખોટી આશંકાઓ સેવી રહ્યા હતા અને કહેતા હતા શું અમને પણ કોઇ વસ્તુનો અધિકાર છે ? તમે કહી દો કે દરેક કાર્ય પર અલ્લાહનો અધિકાર છે, આ લોકો પોતાના હૃદયોના ભેદોને તમારી સમક્ષ જાહેર નથી કરતા. કહે છે કે જો અમને કંઇ પણ અધિકાર હોત તો અહીં કત્લ કરવામાં ન આવતા, તમે કહી દો કે જો તમે ઘરોમાં હોત તો પણ જેના ભાગ્યમાં કત્લ થવાનું હતું તે તો કાતીલ તરફ ચાલી આવતા, અલ્લાહને તમારા હૃદયોની વાતોની કસોટી અને જે કંઇ તમારા હૃદયોમાં છે તેને પવિત્ર કરવું હતું અને અલ્લાહ હૃદયોના ભેદોને જાણે છે

❮ Previous Next ❯

ترجمة: ثم أنـزل عليكم من بعد الغم أمنة نعاسا يغشى طائفة منكم وطائفة, باللغة الغوجاراتية

﴿ثم أنـزل عليكم من بعد الغم أمنة نعاسا يغشى طائفة منكم وطائفة﴾ [آل عِمران: 154]

Rabila Al Omari
Tyarabada tene (allaha) te udasi pachi tamara para santi utari ane tamara manthi eka juthane santini ungha avava lagi, ham ketalaka te loko pana hata te'one potana jivoni padi hati, te allaha ta'ala vise khoti asanka'o sevi rahya hata ane kaheta hata sum amane pana ko'i vastuno adhikara che? Tame kahi do ke dareka karya para allahano adhikara che, a loko potana hrdayona bhedone tamari samaksa jahera nathi karata. Kahe che ke jo amane kami pana adhikara hota to ahim katla karavamam na avata, tame kahi do ke jo tame gharomam hota to pana jena bhagyamam katla thavanum hatum te to katila tarapha cali avata, allahane tamara hrdayoni vatoni kasoti ane je kami tamara hrdayomam che tene pavitra karavum hatum ane allaha hrdayona bhedone jane che
Rabila Al Omari
Tyārabāda tēṇē (allāha) tē udāsī pachī tamārā para śāntī utārī anē tamārā mānthī ēka jūthanē śāntinī uṅgha āvavā lāgī, hām̐ kēṭalāka tē lōkō paṇa hatā tē'ōnē pōtānā jīvōnī paḍī hatī, tē allāha ta'ālā viśē khōṭī āśaṅkā'ō sēvī rahyā hatā anē kahētā hatā śuṁ amanē paṇa kō'i vastunō adhikāra chē? Tamē kahī dō kē darēka kārya para allāhanō adhikāra chē, ā lōkō pōtānā hr̥dayōnā bhēdōnē tamārī samakṣa jāhēra nathī karatā. Kahē chē kē jō amanē kaṁi paṇa adhikāra hōta tō ahīṁ katla karavāmāṁ na āvatā, tamē kahī dō kē jō tamē gharōmāṁ hōta tō paṇa jēnā bhāgyamāṁ katla thavānuṁ hatuṁ tē tō kātīla tarapha cālī āvatā, allāhanē tamārā hr̥dayōnī vātōnī kasōṭī anē jē kaṁi tamārā hr̥dayōmāṁ chē tēnē pavitra karavuṁ hatuṁ anē allāha hr̥dayōnā bhēdōnē jāṇē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek