×

અલ્લાહ તઆલાની દયાના કારણે તમે તેઓ પર નમ્રતા દાખવો છો અને જો 3:159 Gujarati translation

Quran infoGujaratiSurah al-‘Imran ⮕ (3:159) ayat 159 in Gujarati

3:159 Surah al-‘Imran ayat 159 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah al-‘Imran ayat 159 - آل عِمران - Page - Juz 4

﴿فَبِمَا رَحۡمَةٖ مِّنَ ٱللَّهِ لِنتَ لَهُمۡۖ وَلَوۡ كُنتَ فَظًّا غَلِيظَ ٱلۡقَلۡبِ لَٱنفَضُّواْ مِنۡ حَوۡلِكَۖ فَٱعۡفُ عَنۡهُمۡ وَٱسۡتَغۡفِرۡ لَهُمۡ وَشَاوِرۡهُمۡ فِي ٱلۡأَمۡرِۖ فَإِذَا عَزَمۡتَ فَتَوَكَّلۡ عَلَى ٱللَّهِۚ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلۡمُتَوَكِّلِينَ ﴾
[آل عِمران: 159]

અલ્લાહ તઆલાની દયાના કારણે તમે તેઓ પર નમ્રતા દાખવો છો અને જો તમે ખરાબ જબાન અને સખત હૃદયના હોત તો આ સૌ તમારી પાસેથી છૂટી જતા, તેટલા માટે તમે તેઓને માફ કરો અને તેઓ માટે માફી માંગતા રહો અને કાર્યની સલાહ-સુચન તેઓથી લેતા રહો, પછી જ્યારે તમારો મજબુત નિર્ણય થઇ જાય તો અલ્લાહ તઆલા પર ભરોસો કરો, નિંશંક અલ્લાહ તઆલા ભરોસો કરનારને પસંદ કરે છે

❮ Previous Next ❯

ترجمة: فبما رحمة من الله لنت لهم ولو كنت فظا غليظ القلب لانفضوا, باللغة الغوجاراتية

﴿فبما رحمة من الله لنت لهم ولو كنت فظا غليظ القلب لانفضوا﴾ [آل عِمران: 159]

Rabila Al Omari
Allaha ta'alani dayana karane tame te'o para namrata dakhavo cho ane jo tame kharaba jabana ane sakhata hrdayana hota to a sau tamari pasethi chuti jata, tetala mate tame te'one mapha karo ane te'o mate maphi mangata raho ane karyani salaha-sucana te'othi leta raho, pachi jyare tamaro majabuta nirnaya tha'i jaya to allaha ta'ala para bharoso karo, ninsanka allaha ta'ala bharoso karanarane pasanda kare che
Rabila Al Omari
Allāha ta'ālānī dayānā kāraṇē tamē tē'ō para namratā dākhavō chō anē jō tamē kharāba jabāna anē sakhata hr̥dayanā hōta tō ā sau tamārī pāsēthī chūṭī jatā, tēṭalā māṭē tamē tē'ōnē māpha karō anē tē'ō māṭē māphī māṅgatā rahō anē kāryanī salāha-sucana tē'ōthī lētā rahō, pachī jyārē tamārō majabuta nirṇaya tha'i jāya tō allāha ta'ālā para bharōsō karō, ninśaṅka allāha ta'ālā bharōsō karanāranē pasanda karē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek