×

દરેક જીવને મૃત્યુનો સ્વાદ ચાખવાનો છે અને કયામતના દિવસે તમને પોતાનો પુરો 3:185 Gujarati translation

Quran infoGujaratiSurah al-‘Imran ⮕ (3:185) ayat 185 in Gujarati

3:185 Surah al-‘Imran ayat 185 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah al-‘Imran ayat 185 - آل عِمران - Page - Juz 4

﴿كُلُّ نَفۡسٖ ذَآئِقَةُ ٱلۡمَوۡتِۗ وَإِنَّمَا تُوَفَّوۡنَ أُجُورَكُمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِۖ فَمَن زُحۡزِحَ عَنِ ٱلنَّارِ وَأُدۡخِلَ ٱلۡجَنَّةَ فَقَدۡ فَازَۗ وَمَا ٱلۡحَيَوٰةُ ٱلدُّنۡيَآ إِلَّا مَتَٰعُ ٱلۡغُرُورِ ﴾
[آل عِمران: 185]

દરેક જીવને મૃત્યુનો સ્વાદ ચાખવાનો છે અને કયામતના દિવસે તમને પોતાનો પુરો બદલો આપવામાં આવશે. બસ ! જે વ્યક્તિ આગથી બચાવી લેવામાં આવ્યો અને જન્નતમાં દાખલ કરી દેવામાં આવ્યો, ખરેખર તે સફળ થઇ ગયો અને દુનિયાનું જીવન તો ફકત ધોકો જ છે

❮ Previous Next ❯

ترجمة: كل نفس ذائقة الموت وإنما توفون أجوركم يوم القيامة فمن زحزح عن, باللغة الغوجاراتية

﴿كل نفس ذائقة الموت وإنما توفون أجوركم يوم القيامة فمن زحزح عن﴾ [آل عِمران: 185]

Rabila Al Omari
dareka jivane mrtyuno svada cakhavano che ane kayamatana divase tamane potano puro badalo apavamam avase. Basa! Je vyakti agathi bacavi levamam avyo ane jannatamam dakhala kari devamam avyo, kharekhara te saphala tha'i gayo ane duniyanum jivana to phakata dhoko ja che
Rabila Al Omari
darēka jīvanē mr̥tyunō svāda cākhavānō chē anē kayāmatanā divasē tamanē pōtānō purō badalō āpavāmāṁ āvaśē. Basa! Jē vyakti āgathī bacāvī lēvāmāṁ āvyō anē jannatamāṁ dākhala karī dēvāmāṁ āvyō, kharēkhara tē saphaḷa tha'i gayō anē duniyānuṁ jīvana tō phakata dhōkō ja chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek