×

નિંશંક તમારા ધન અને પ્રાણો વડે તમારી કસોટી કરવામાં આવશે અને આ 3:186 Gujarati translation

Quran infoGujaratiSurah al-‘Imran ⮕ (3:186) ayat 186 in Gujarati

3:186 Surah al-‘Imran ayat 186 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah al-‘Imran ayat 186 - آل عِمران - Page - Juz 4

﴿۞ لَتُبۡلَوُنَّ فِيٓ أَمۡوَٰلِكُمۡ وَأَنفُسِكُمۡ وَلَتَسۡمَعُنَّ مِنَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ مِن قَبۡلِكُمۡ وَمِنَ ٱلَّذِينَ أَشۡرَكُوٓاْ أَذٗى كَثِيرٗاۚ وَإِن تَصۡبِرُواْ وَتَتَّقُواْ فَإِنَّ ذَٰلِكَ مِنۡ عَزۡمِ ٱلۡأُمُورِ ﴾
[آل عِمران: 186]

નિંશંક તમારા ધન અને પ્રાણો વડે તમારી કસોટી કરવામાં આવશે અને આ પણ સત્ય છે કે તમને તે લોકોની જે લોકોને તમારાથી પહેલા કિતાબ આપવામાં આવી અને મુશરિકોની ઘણી જ દુંખદાયક વાતો પણ સાંભળવી પડશે અને જો તમે ધીરજ રાખો અને ડરવા લાગો તો ખરેખર આ ઘણી જ હિમ્મતવાળુ કાર્ય છે

❮ Previous Next ❯

ترجمة: لتبلون في أموالكم وأنفسكم ولتسمعن من الذين أوتوا الكتاب من قبلكم ومن, باللغة الغوجاراتية

﴿لتبلون في أموالكم وأنفسكم ولتسمعن من الذين أوتوا الكتاب من قبلكم ومن﴾ [آل عِمران: 186]

Rabila Al Omari
Ninsanka tamara dhana ane prano vade tamari kasoti karavamam avase ane a pana satya che ke tamane te lokoni je lokone tamarathi pahela kitaba apavamam avi ane musarikoni ghani ja dunkhadayaka vato pana sambhalavi padase ane jo tame dhiraja rakho ane darava lago to kharekhara a ghani ja him'matavalu karya che
Rabila Al Omari
Ninśaṅka tamārā dhana anē prāṇō vaḍē tamārī kasōṭī karavāmāṁ āvaśē anē ā paṇa satya chē kē tamanē tē lōkōnī jē lōkōnē tamārāthī pahēlā kitāba āpavāmāṁ āvī anē muśarikōnī ghaṇī ja duṅkhadāyaka vātō paṇa sāmbhaḷavī paḍaśē anē jō tamē dhīraja rākhō anē ḍaravā lāgō tō kharēkhara ā ghaṇī ja him'matavāḷu kārya chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek