×

ઇમાનવાળાઓ ઇમાનવાળાઓને છોડીને ઇન્કારીઓને પોતાના મિત્ર ન બનાવે અને જે આવું કરશે 3:28 Gujarati translation

Quran infoGujaratiSurah al-‘Imran ⮕ (3:28) ayat 28 in Gujarati

3:28 Surah al-‘Imran ayat 28 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah al-‘Imran ayat 28 - آل عِمران - Page - Juz 3

﴿لَّا يَتَّخِذِ ٱلۡمُؤۡمِنُونَ ٱلۡكَٰفِرِينَ أَوۡلِيَآءَ مِن دُونِ ٱلۡمُؤۡمِنِينَۖ وَمَن يَفۡعَلۡ ذَٰلِكَ فَلَيۡسَ مِنَ ٱللَّهِ فِي شَيۡءٍ إِلَّآ أَن تَتَّقُواْ مِنۡهُمۡ تُقَىٰةٗۗ وَيُحَذِّرُكُمُ ٱللَّهُ نَفۡسَهُۥۗ وَإِلَى ٱللَّهِ ٱلۡمَصِيرُ ﴾
[آل عِمران: 28]

ઇમાનવાળાઓ ઇમાનવાળાઓને છોડીને ઇન્કારીઓને પોતાના મિત્ર ન બનાવે અને જે આવું કરશે તે અલ્લાહ તઆલાની દેખરેખ હેઠળ નહી રહે, પરંતુ એ કે તેઓના દુર્વ્યહારથી બચવા માટે (મિત્ર બનાવી શકો છો). અને અલ્લાહ તઆલા પોતે તમને પોતાની હસ્તીથી ડરાવી રહ્યો છે અને અલ્લાહ તરફ જ પાછા ફરવાનું છે

❮ Previous Next ❯

ترجمة: لا يتخذ المؤمنون الكافرين أولياء من دون المؤمنين ومن يفعل ذلك فليس, باللغة الغوجاراتية

﴿لا يتخذ المؤمنون الكافرين أولياء من دون المؤمنين ومن يفعل ذلك فليس﴾ [آل عِمران: 28]

Rabila Al Omari
imanavala'o imanavala'one chodine inkari'one potana mitra na banave ane je avum karase te allaha ta'alani dekharekha hethala nahi rahe, parantu e ke te'ona durvyaharathi bacava mate (mitra banavi sako cho). Ane allaha ta'ala pote tamane potani hastithi daravi rahyo che ane allaha tarapha ja pacha pharavanum che
Rabila Al Omari
imānavāḷā'ō imānavāḷā'ōnē chōḍīnē inkārī'ōnē pōtānā mitra na banāvē anē jē āvuṁ karaśē tē allāha ta'ālānī dēkharēkha hēṭhaḷa nahī rahē, parantu ē kē tē'ōnā durvyahārathī bacavā māṭē (mitra banāvī śakō chō). Anē allāha ta'ālā pōtē tamanē pōtānī hastīthī ḍarāvī rahyō chē anē allāha tarapha ja pāchā pharavānuṁ chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek