×

એટલા માટે જે વ્યક્તિ તમારી પાસે આ જ્ઞાન આવી ગયા છતાં પણ 3:61 Gujarati translation

Quran infoGujaratiSurah al-‘Imran ⮕ (3:61) ayat 61 in Gujarati

3:61 Surah al-‘Imran ayat 61 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah al-‘Imran ayat 61 - آل عِمران - Page - Juz 3

﴿فَمَنۡ حَآجَّكَ فِيهِ مِنۢ بَعۡدِ مَا جَآءَكَ مِنَ ٱلۡعِلۡمِ فَقُلۡ تَعَالَوۡاْ نَدۡعُ أَبۡنَآءَنَا وَأَبۡنَآءَكُمۡ وَنِسَآءَنَا وَنِسَآءَكُمۡ وَأَنفُسَنَا وَأَنفُسَكُمۡ ثُمَّ نَبۡتَهِلۡ فَنَجۡعَل لَّعۡنَتَ ٱللَّهِ عَلَى ٱلۡكَٰذِبِينَ ﴾
[آل عِمران: 61]

એટલા માટે જે વ્યક્તિ તમારી પાસે આ જ્ઞાન આવી ગયા છતાં પણ તમારી સાથે આ બાબતે ઝઘડો કરે તો તમે કહી દો કે આવો ! અમે અને તમે પોત પોતાના સંતાનોને તથા અમે અને તમે પોત-પોતાની સ્ત્રીઓને તથા અમે અને તમે પોત-પોતાના જીવોને ખાસ કરીને બોલાવી લઇએ, પછી આપણે નમ્રતાથી દરખાસ્ત કરીએ અને જૂઠાઓ પર અલ્લાહની લઅનત (ફીટકાર) કરીએ

❮ Previous Next ❯

ترجمة: فمن حاجك فيه من بعد ما جاءك من العلم فقل تعالوا ندع, باللغة الغوجاراتية

﴿فمن حاجك فيه من بعد ما جاءك من العلم فقل تعالوا ندع﴾ [آل عِمران: 61]

Rabila Al Omari
etala mate je vyakti tamari pase a jnana avi gaya chatam pana tamari sathe a babate jhaghado kare to tame kahi do ke avo! Ame ane tame pota potana santanone tatha ame ane tame pota-potani stri'one tatha ame ane tame pota-potana jivone khasa karine bolavi la'i'e, pachi apane namratathi darakhasta kari'e ane jutha'o para allahani la'anata (phitakara) kari'e
Rabila Al Omari
ēṭalā māṭē jē vyakti tamārī pāsē ā jñāna āvī gayā chatāṁ paṇa tamārī sāthē ā bābatē jhaghaḍō karē tō tamē kahī dō kē āvō! Amē anē tamē pōta pōtānā santānōnē tathā amē anē tamē pōta-pōtānī strī'ōnē tathā amē anē tamē pōta-pōtānā jīvōnē khāsa karīnē bōlāvī la'i'ē, pachī āpaṇē namratāthī darakhāsta karī'ē anē jūṭhā'ō para allāhanī la'anata (phīṭakāra) karī'ē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek