×

જ્યારે અલ્લાહ તઆલાએ પયગંબરો પાસેથી વચન લીધું કે જે કંઇ હું તમને 3:81 Gujarati translation

Quran infoGujaratiSurah al-‘Imran ⮕ (3:81) ayat 81 in Gujarati

3:81 Surah al-‘Imran ayat 81 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah al-‘Imran ayat 81 - آل عِمران - Page - Juz 3

﴿وَإِذۡ أَخَذَ ٱللَّهُ مِيثَٰقَ ٱلنَّبِيِّـۧنَ لَمَآ ءَاتَيۡتُكُم مِّن كِتَٰبٖ وَحِكۡمَةٖ ثُمَّ جَآءَكُمۡ رَسُولٞ مُّصَدِّقٞ لِّمَا مَعَكُمۡ لَتُؤۡمِنُنَّ بِهِۦ وَلَتَنصُرُنَّهُۥۚ قَالَ ءَأَقۡرَرۡتُمۡ وَأَخَذۡتُمۡ عَلَىٰ ذَٰلِكُمۡ إِصۡرِيۖ قَالُوٓاْ أَقۡرَرۡنَاۚ قَالَ فَٱشۡهَدُواْ وَأَنَا۠ مَعَكُم مِّنَ ٱلشَّٰهِدِينَ ﴾
[آل عِمران: 81]

જ્યારે અલ્લાહ તઆલાએ પયગંબરો પાસેથી વચન લીધું કે જે કંઇ હું તમને કિતાબ અને હિકમત આપું પછી તમારી પાસે તે પયગંબર આવી જાય જે તમારી પાસેની વસ્તુઓને સત્ય ઠેરાવતો હોય, તો તમારા માટે તેના પર ઇમાન લાવવું અને તેની મદદ કરવી જરૂરી છે, કહ્યું કે તમે તેના સમર્થક છો અને તેના પર મારી જવાબદારી ઉપાડો છો ? સૌએ કહ્યું કે અમને મંજુર છે, કહ્યું તો હવે સાક્ષી બનીને રહો અને હું પોતે પણ તમારી સાથે સાક્ષીઓ માંથી છું

❮ Previous Next ❯

ترجمة: وإذ أخذ الله ميثاق النبيين لما آتيتكم من كتاب وحكمة ثم جاءكم, باللغة الغوجاراتية

﴿وإذ أخذ الله ميثاق النبيين لما آتيتكم من كتاب وحكمة ثم جاءكم﴾ [آل عِمران: 81]

Rabila Al Omari
jyare allaha ta'ala'e payagambaro pasethi vacana lidhum ke je kami hum tamane kitaba ane hikamata apum pachi tamari pase te payagambara avi jaya je tamari paseni vastu'one satya theravato hoya, to tamara mate tena para imana lavavum ane teni madada karavi jaruri che, kahyum ke tame tena samarthaka cho ane tena para mari javabadari upado cho? Sau'e kahyum ke amane manjura che, kahyum to have saksi banine raho ane hum pote pana tamari sathe saksi'o manthi chum
Rabila Al Omari
jyārē allāha ta'ālā'ē payagambarō pāsēthī vacana līdhuṁ kē jē kaṁi huṁ tamanē kitāba anē hikamata āpuṁ pachī tamārī pāsē tē payagambara āvī jāya jē tamārī pāsēnī vastu'ōnē satya ṭhērāvatō hōya, tō tamārā māṭē tēnā para imāna lāvavuṁ anē tēnī madada karavī jarūrī chē, kahyuṁ kē tamē tēnā samarthaka chō anē tēnā para mārī javābadārī upāḍō chō? Sau'ē kahyuṁ kē amanē man̄jura chē, kahyuṁ tō havē sākṣī banīnē rahō anē huṁ pōtē paṇa tamārī sāthē sākṣī'ō mānthī chuṁ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek