×

અલ્લાહ તઆલાએ તમારા માટે એક ઉદાહરણ તમારા માંથી જ વર્ણવ્યું છે, જે 30:28 Gujarati translation

Quran infoGujaratiSurah Ar-Rum ⮕ (30:28) ayat 28 in Gujarati

30:28 Surah Ar-Rum ayat 28 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ar-Rum ayat 28 - الرُّوم - Page - Juz 21

﴿ضَرَبَ لَكُم مَّثَلٗا مِّنۡ أَنفُسِكُمۡۖ هَل لَّكُم مِّن مَّا مَلَكَتۡ أَيۡمَٰنُكُم مِّن شُرَكَآءَ فِي مَا رَزَقۡنَٰكُمۡ فَأَنتُمۡ فِيهِ سَوَآءٞ تَخَافُونَهُمۡ كَخِيفَتِكُمۡ أَنفُسَكُمۡۚ كَذَٰلِكَ نُفَصِّلُ ٱلۡأٓيَٰتِ لِقَوۡمٖ يَعۡقِلُونَ ﴾
[الرُّوم: 28]

અલ્લાહ તઆલાએ તમારા માટે એક ઉદાહરણ તમારા માંથી જ વર્ણવ્યું છે, જે કંઈ અમે તમને આપી રાખ્યું છે, શું તેમાં તમારા દાસો માંથી કોઇ તમારો ભાગીદાર છે ? કે તમે અને તે તેમાં સમકક્ષ હોય ? અને તમે તેમનો એવો ભય રાખો છો જેવો પોતાના લોકોનો. અમે બુદ્ધિશાળી લોકો માટે આવી જ રીતે સ્પષ્ટ રીતે આયતોનું વર્ણન કરીએ છીએ

❮ Previous Next ❯

ترجمة: ضرب لكم مثلا من أنفسكم هل لكم من ما ملكت أيمانكم من, باللغة الغوجاراتية

﴿ضرب لكم مثلا من أنفسكم هل لكم من ما ملكت أيمانكم من﴾ [الرُّوم: 28]

Rabila Al Omari
Allaha ta'ala'e tamara mate eka udaharana tamara manthi ja varnavyum che, je kami ame tamane api rakhyum che, sum temam tamara daso manthi ko'i tamaro bhagidara che? Ke tame ane te temam samakaksa hoya? Ane tame temano evo bhaya rakho cho jevo potana lokono. Ame bud'dhisali loko mate avi ja rite spasta rite ayatonum varnana kari'e chi'e
Rabila Al Omari
Allāha ta'ālā'ē tamārā māṭē ēka udāharaṇa tamārā mānthī ja varṇavyuṁ chē, jē kaṁī amē tamanē āpī rākhyuṁ chē, śuṁ tēmāṁ tamārā dāsō mānthī kō'i tamārō bhāgīdāra chē? Kē tamē anē tē tēmāṁ samakakṣa hōya? Anē tamē tēmanō ēvō bhaya rākhō chō jēvō pōtānā lōkōnō. Amē bud'dhiśāḷī lōkō māṭē āvī ja rītē spaṣṭa rītē āyatōnuṁ varṇana karī'ē chī'ē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek