×

હે ઈમાનવાળાઓ ! જ્યાં સુધી તમને પરવાનગી આપવામાં ન આવે, તમે પયગંબરના 33:53 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Ahzab ⮕ (33:53) ayat 53 in Gujarati

33:53 Surah Al-Ahzab ayat 53 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Ahzab ayat 53 - الأحزَاب - Page - Juz 22

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَدۡخُلُواْ بُيُوتَ ٱلنَّبِيِّ إِلَّآ أَن يُؤۡذَنَ لَكُمۡ إِلَىٰ طَعَامٍ غَيۡرَ نَٰظِرِينَ إِنَىٰهُ وَلَٰكِنۡ إِذَا دُعِيتُمۡ فَٱدۡخُلُواْ فَإِذَا طَعِمۡتُمۡ فَٱنتَشِرُواْ وَلَا مُسۡتَـٔۡنِسِينَ لِحَدِيثٍۚ إِنَّ ذَٰلِكُمۡ كَانَ يُؤۡذِي ٱلنَّبِيَّ فَيَسۡتَحۡيِۦ مِنكُمۡۖ وَٱللَّهُ لَا يَسۡتَحۡيِۦ مِنَ ٱلۡحَقِّۚ وَإِذَا سَأَلۡتُمُوهُنَّ مَتَٰعٗا فَسۡـَٔلُوهُنَّ مِن وَرَآءِ حِجَابٖۚ ذَٰلِكُمۡ أَطۡهَرُ لِقُلُوبِكُمۡ وَقُلُوبِهِنَّۚ وَمَا كَانَ لَكُمۡ أَن تُؤۡذُواْ رَسُولَ ٱللَّهِ وَلَآ أَن تَنكِحُوٓاْ أَزۡوَٰجَهُۥ مِنۢ بَعۡدِهِۦٓ أَبَدًاۚ إِنَّ ذَٰلِكُمۡ كَانَ عِندَ ٱللَّهِ عَظِيمًا ﴾
[الأحزَاب: 53]

હે ઈમાનવાળાઓ ! જ્યાં સુધી તમને પરવાનગી આપવામાં ન આવે, તમે પયગંબરના ઘરમાં ન જાઓ, ખાવાના એવા સમયે કે જ્યારે જમવાનું તૈયાર થતું હોય, પરંતુ જ્યારે બોલાવવામાં આવે ત્યારે જાઓ અને જ્યારે ખાઇ લો, તો નીકળી જાઓ, ત્યાં જ વાતોમાં વ્યસ્ત ન થઇ જાઓ, પયગંબરને તમારી આ વાતોથી તકલીફ થાય છે, તે (પયગંબર) તો તમારું માન રાખે છે અને અલ્લાહ તઆલા સત્યતામાં કોઇનું માન રાખતો નથી, જ્યારે તમે પયગંબરની પત્નીઓ પાસે કોઇ વસ્તુ માંગો તો પરદાની પાછળથી માંગો, તમારા અને તેમના હૃદયો માટે સંપૂર્ણ પવિત્રતા આ જ છે. તમારા માટે યોગ્ય નથી કે તમે અલ્લાહના પયગંબરને તકલીફ પહોંચાડો અને ન તમારા માટે એ હલાલ છે કે પયગંબર પછી કોઇ પણ સમયે પયગંબરની પત્નીઓ સાથે લગ્ન કરો, અલ્લાહની નજીક આ ઘણો જ મોટો (અપરાધ) છે

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا لا تدخلوا بيوت النبي إلا أن يؤذن لكم إلى, باللغة الغوجاراتية

﴿ياأيها الذين آمنوا لا تدخلوا بيوت النبي إلا أن يؤذن لكم إلى﴾ [الأحزَاب: 53]

Rabila Al Omari
He imanavala'o! Jyam sudhi tamane paravanagi apavamam na ave, tame payagambarana gharamam na ja'o, khavana eva samaye ke jyare jamavanum taiyara thatum hoya, parantu jyare bolavavamam ave tyare ja'o ane jyare kha'i lo, to nikali ja'o, tyam ja vatomam vyasta na tha'i ja'o, payagambarane tamari a vatothi takalipha thaya che, te (payagambara) to tamarum mana rakhe che ane allaha ta'ala satyatamam ko'inum mana rakhato nathi, jyare tame payagambarani patni'o pase ko'i vastu mango to paradani pachalathi mango, tamara ane temana hrdayo mate sampurna pavitrata a ja che. Tamara mate yogya nathi ke tame allahana payagambarane takalipha pahoncado ane na tamara mate e halala che ke payagambara pachi ko'i pana samaye payagambarani patni'o sathe lagna karo, allahani najika a ghano ja moto (aparadha) che
Rabila Al Omari
Hē īmānavāḷā'ō! Jyāṁ sudhī tamanē paravānagī āpavāmāṁ na āvē, tamē payagambaranā gharamāṁ na jā'ō, khāvānā ēvā samayē kē jyārē jamavānuṁ taiyāra thatuṁ hōya, parantu jyārē bōlāvavāmāṁ āvē tyārē jā'ō anē jyārē khā'i lō, tō nīkaḷī jā'ō, tyāṁ ja vātōmāṁ vyasta na tha'i jā'ō, payagambaranē tamārī ā vātōthī takalīpha thāya chē, tē (payagambara) tō tamāruṁ māna rākhē chē anē allāha ta'ālā satyatāmāṁ kō'inuṁ māna rākhatō nathī, jyārē tamē payagambaranī patnī'ō pāsē kō'i vastu māṅgō tō paradānī pāchaḷathī māṅgō, tamārā anē tēmanā hr̥dayō māṭē sampūrṇa pavitratā ā ja chē. Tamārā māṭē yōgya nathī kē tamē allāhanā payagambaranē takalīpha pahōn̄cāḍō anē na tamārā māṭē ē halāla chē kē payagambara pachī kō'i paṇa samayē payagambaranī patnī'ō sāthē lagna karō, allāhanī najīka ā ghaṇō ja mōṭō (aparādha) chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek