×

જે કંઈ સુલૈમાન ઇચ્છતા, તે જિન્નાત તૈયાર કરી દેતા, જેવી રીતે કે 34:13 Gujarati translation

Quran infoGujaratiSurah Saba’ ⮕ (34:13) ayat 13 in Gujarati

34:13 Surah Saba’ ayat 13 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Saba’ ayat 13 - سَبإ - Page - Juz 22

﴿يَعۡمَلُونَ لَهُۥ مَا يَشَآءُ مِن مَّحَٰرِيبَ وَتَمَٰثِيلَ وَجِفَانٖ كَٱلۡجَوَابِ وَقُدُورٖ رَّاسِيَٰتٍۚ ٱعۡمَلُوٓاْ ءَالَ دَاوُۥدَ شُكۡرٗاۚ وَقَلِيلٞ مِّنۡ عِبَادِيَ ٱلشَّكُورُ ﴾
[سَبإ: 13]

જે કંઈ સુલૈમાન ઇચ્છતા, તે જિન્નાત તૈયાર કરી દેતા, જેવી રીતે કે કિલ્લાઓ, ચિત્રો અને હોજ જેવા થાળ અને સગડીઓ પર મોટા મોટા દેગડા, હે દાઉદના સંતાનો ! તેના આભારમાં સત્કાર્યો કરો. મારા બંદાઓ માંથી આભારી બંદાઓ થોડાંક જ હોય છે

❮ Previous Next ❯

ترجمة: يعملون له ما يشاء من محاريب وتماثيل وجفان كالجواب وقدور راسيات اعملوا, باللغة الغوجاراتية

﴿يعملون له ما يشاء من محاريب وتماثيل وجفان كالجواب وقدور راسيات اعملوا﴾ [سَبإ: 13]

Rabila Al Omari
Je kami sulaimana icchata, te jinnata taiyara kari deta, jevi rite ke killa'o, citro ane hoja jeva thala ane sagadi'o para mota mota degada, he da'udana santano! Tena abharamam satkaryo karo. Mara banda'o manthi abhari banda'o thodanka ja hoya che
Rabila Al Omari
Jē kaṁī sulaimāna icchatā, tē jinnāta taiyāra karī dētā, jēvī rītē kē killā'ō, citrō anē hōja jēvā thāḷa anē sagaḍī'ō para mōṭā mōṭā dēgaḍā, hē dā'udanā santānō! Tēnā ābhāramāṁ satkāryō karō. Mārā bandā'ō mānthī ābhārī bandā'ō thōḍāṅka ja hōya chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek