×

પછી જ્યારે અમે તેમના મૃત્યુનો આદેશ આપ્યો તો, તેની જાણ જિન્નાતોને કોઇએ 34:14 Gujarati translation

Quran infoGujaratiSurah Saba’ ⮕ (34:14) ayat 14 in Gujarati

34:14 Surah Saba’ ayat 14 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Saba’ ayat 14 - سَبإ - Page - Juz 22

﴿فَلَمَّا قَضَيۡنَا عَلَيۡهِ ٱلۡمَوۡتَ مَا دَلَّهُمۡ عَلَىٰ مَوۡتِهِۦٓ إِلَّا دَآبَّةُ ٱلۡأَرۡضِ تَأۡكُلُ مِنسَأَتَهُۥۖ فَلَمَّا خَرَّ تَبَيَّنَتِ ٱلۡجِنُّ أَن لَّوۡ كَانُواْ يَعۡلَمُونَ ٱلۡغَيۡبَ مَا لَبِثُواْ فِي ٱلۡعَذَابِ ٱلۡمُهِينِ ﴾
[سَبإ: 14]

પછી જ્યારે અમે તેમના મૃત્યુનો આદેશ આપ્યો તો, તેની જાણ જિન્નાતોને કોઇએ ન આપી, (લાકડામાં પડતા) કીડા સિવાય જે તેમની લાકડીને ખાઇ રહ્યા હતા, બસ ! જ્યારે (સુલૈમાન) પડી ગયા તે સમયે જિન્નાતોએ જાણી લીધું કે જો તેઓ અદૃશ્યની (વાતો) જાણતા હોત, આ અપમાનિત કરી દેનારી સજામાં ન રહેતા

❮ Previous Next ❯

ترجمة: فلما قضينا عليه الموت ما دلهم على موته إلا دابة الأرض تأكل, باللغة الغوجاراتية

﴿فلما قضينا عليه الموت ما دلهم على موته إلا دابة الأرض تأكل﴾ [سَبإ: 14]

Rabila Al Omari
pachi jyare ame temana mrtyuno adesa apyo to, teni jana jinnatone ko'i'e na api, (lakadamam padata) kida sivaya je temani lakadine kha'i rahya hata, basa! Jyare (sulaimana) padi gaya te samaye jinnato'e jani lidhum ke jo te'o adrsyani (vato) janata hota, a apamanita kari denari sajamam na raheta
Rabila Al Omari
pachī jyārē amē tēmanā mr̥tyunō ādēśa āpyō tō, tēnī jāṇa jinnātōnē kō'i'ē na āpī, (lākaḍāmāṁ paḍatā) kīḍā sivāya jē tēmanī lākaḍīnē khā'i rahyā hatā, basa! Jyārē (sulaimāna) paḍī gayā tē samayē jinnātō'ē jāṇī līdhuṁ kē jō tē'ō adr̥śyanī (vātō) jāṇatā hōta, ā apamānita karī dēnārī sajāmāṁ na rahētā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek