×

સબાની કોમ માટે પોતાની જગ્યાઓમાં નિશાની હતી, તેમની જમણી-ડાબી બાજુ બે બગીચા 34:15 Gujarati translation

Quran infoGujaratiSurah Saba’ ⮕ (34:15) ayat 15 in Gujarati

34:15 Surah Saba’ ayat 15 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Saba’ ayat 15 - سَبإ - Page - Juz 22

﴿لَقَدۡ كَانَ لِسَبَإٖ فِي مَسۡكَنِهِمۡ ءَايَةٞۖ جَنَّتَانِ عَن يَمِينٖ وَشِمَالٖۖ كُلُواْ مِن رِّزۡقِ رَبِّكُمۡ وَٱشۡكُرُواْ لَهُۥۚ بَلۡدَةٞ طَيِّبَةٞ وَرَبٌّ غَفُورٞ ﴾
[سَبإ: 15]

સબાની કોમ માટે પોતાની જગ્યાઓમાં નિશાની હતી, તેમની જમણી-ડાબી બાજુ બે બગીચા હતા, (અમે તેમને આદેશ આપ્યો હતો કે) પોતાના પાલનહારે આપેલી રોજી ખાઓ અને તેનો આભાર માનો, આ શ્રેષ્ઠ શહેર છે અને તે માફ કરનાર, પાલનહાર છે

❮ Previous Next ❯

ترجمة: لقد كان لسبإ في مسكنهم آية جنتان عن يمين وشمال كلوا من, باللغة الغوجاراتية

﴿لقد كان لسبإ في مسكنهم آية جنتان عن يمين وشمال كلوا من﴾ [سَبإ: 15]

Rabila Al Omari
sabani koma mate potani jagya'omam nisani hati, temani jamani-dabi baju be bagica hata, (ame temane adesa apyo hato ke) potana palanahare apeli roji kha'o ane teno abhara mano, a srestha sahera che ane te mapha karanara, palanahara che
Rabila Al Omari
sabānī kōma māṭē pōtānī jagyā'ōmāṁ niśānī hatī, tēmanī jamaṇī-ḍābī bāju bē bagīcā hatā, (amē tēmanē ādēśa āpyō hatō kē) pōtānā pālanahārē āpēlī rōjī khā'ō anē tēnō ābhāra mānō, ā śrēṣṭha śahēra chē anē tē māpha karanāra, pālanahāra chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek