×

ભલામણ પણ તેની પાસે કંઈ ફાયદો નહીં પહોંચાડે, તે લોકો સિવાય જેમને 34:23 Gujarati translation

Quran infoGujaratiSurah Saba’ ⮕ (34:23) ayat 23 in Gujarati

34:23 Surah Saba’ ayat 23 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Saba’ ayat 23 - سَبإ - Page - Juz 22

﴿وَلَا تَنفَعُ ٱلشَّفَٰعَةُ عِندَهُۥٓ إِلَّا لِمَنۡ أَذِنَ لَهُۥۚ حَتَّىٰٓ إِذَا فُزِّعَ عَن قُلُوبِهِمۡ قَالُواْ مَاذَا قَالَ رَبُّكُمۡۖ قَالُواْ ٱلۡحَقَّۖ وَهُوَ ٱلۡعَلِيُّ ٱلۡكَبِيرُ ﴾
[سَبإ: 23]

ભલામણ પણ તેની પાસે કંઈ ફાયદો નહીં પહોંચાડે, તે લોકો સિવાય જેમને પરવાનગી આપવામાં આવે, ત્યાં સુધી કે જ્યારે તે લોકોના હૃદયો માંથી ભયને ખતમ કરી દેવામાં આવે છે, તો પૂછે છે કે તમારા પાલનહારે શું કહ્યું ? જવાબ આપે છે કે સાચું કહ્યું અને તે ઉચ્ચ અને ઘણો જ મોટો છે

❮ Previous Next ❯

ترجمة: ولا تنفع الشفاعة عنده إلا لمن أذن له حتى إذا فزع عن, باللغة الغوجاراتية

﴿ولا تنفع الشفاعة عنده إلا لمن أذن له حتى إذا فزع عن﴾ [سَبإ: 23]

Rabila Al Omari
bhalamana pana teni pase kami phayado nahim pahoncade, te loko sivaya jemane paravanagi apavamam ave, tyam sudhi ke jyare te lokona hrdayo manthi bhayane khatama kari devamam ave che, to puche che ke tamara palanahare sum kahyum? Javaba ape che ke sacum kahyum ane te ucca ane ghano ja moto che
Rabila Al Omari
bhalāmaṇa paṇa tēnī pāsē kaṁī phāyadō nahīṁ pahōn̄cāḍē, tē lōkō sivāya jēmanē paravānagī āpavāmāṁ āvē, tyāṁ sudhī kē jyārē tē lōkōnā hr̥dayō mānthī bhayanē khatama karī dēvāmāṁ āvē chē, tō pūchē chē kē tamārā pālanahārē śuṁ kahyuṁ? Javāba āpē chē kē sācuṁ kahyuṁ anē tē ucca anē ghaṇō ja mōṭō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek