×

અને જ્યારે તેમની સમક્ષ અમારી સ્પષ્ટ આયતો પઢવામાં આવે છે, તો કહે 34:43 Gujarati translation

Quran infoGujaratiSurah Saba’ ⮕ (34:43) ayat 43 in Gujarati

34:43 Surah Saba’ ayat 43 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Saba’ ayat 43 - سَبإ - Page - Juz 22

﴿وَإِذَا تُتۡلَىٰ عَلَيۡهِمۡ ءَايَٰتُنَا بَيِّنَٰتٖ قَالُواْ مَا هَٰذَآ إِلَّا رَجُلٞ يُرِيدُ أَن يَصُدَّكُمۡ عَمَّا كَانَ يَعۡبُدُ ءَابَآؤُكُمۡ وَقَالُواْ مَا هَٰذَآ إِلَّآ إِفۡكٞ مُّفۡتَرٗىۚ وَقَالَ ٱلَّذِينَ كَفَرُواْ لِلۡحَقِّ لَمَّا جَآءَهُمۡ إِنۡ هَٰذَآ إِلَّا سِحۡرٞ مُّبِينٞ ﴾
[سَبإ: 43]

અને જ્યારે તેમની સમક્ષ અમારી સ્પષ્ટ આયતો પઢવામાં આવે છે, તો કહે છે કે આ એવો વ્યક્તિ છે જે તમને તમારા પૂર્વજોના પૂજ્યોથી રોકવા ઇચ્છે છે. (તે સિવાય કોઇ વાત નથી) અને કહે છે કે આ તો ઘડી કાઢેલું જુઠ છે અને સત્ય તેમની પાસે આવી ગયું તો પણ ઇન્કાર કરનારાઓ કહે છે કે આ તો ખુલ્લું જાદુ છે

❮ Previous Next ❯

ترجمة: وإذا تتلى عليهم آياتنا بينات قالوا ما هذا إلا رجل يريد أن, باللغة الغوجاراتية

﴿وإذا تتلى عليهم آياتنا بينات قالوا ما هذا إلا رجل يريد أن﴾ [سَبإ: 43]

Rabila Al Omari
ane jyare temani samaksa amari spasta ayato padhavamam ave che, to kahe che ke a evo vyakti che je tamane tamara purvajona pujyothi rokava icche che. (Te sivaya ko'i vata nathi) ane kahe che ke a to ghadi kadhelum jutha che ane satya temani pase avi gayum to pana inkara karanara'o kahe che ke a to khullum jadu che
Rabila Al Omari
anē jyārē tēmanī samakṣa amārī spaṣṭa āyatō paḍhavāmāṁ āvē chē, tō kahē chē kē ā ēvō vyakti chē jē tamanē tamārā pūrvajōnā pūjyōthī rōkavā icchē chē. (Tē sivāya kō'i vāta nathī) anē kahē chē kē ā tō ghaḍī kāḍhēluṁ juṭha chē anē satya tēmanī pāsē āvī gayuṁ tō paṇa inkāra karanārā'ō kahē chē kē ā tō khulluṁ jādu chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek